Quotes by Shital Parmar in Bitesapp read free

Shital Parmar

Shital Parmar

@shitalparmar5212


બસ એક દિવસ ' મા ' હુ તારો ઉપકાર માની લઉ.
બસ એક દિવસ તને પરમેશ્વર થી પણ
ઉંચેરી અધિકારી બનાવી દઉ.

બસ એક દિવસ તુ સર્વેથી
અમુલ્ય એવી ' મા'

પણ તુ વર્ષોના પ્રેમ બદલ આ એક દિવસ ને
તારી જિંદગીની કમાણી બનાવી લે છે.

એટલે જ તુ ' મા' છે.

આ એક દિવસ ના પ્રેમ બદલ તારી
આંખો પાણી થી ઝળહળી ઉઠે છે.

તારો નિસ્વાર્થ પ્રેમ આ એક દિવસ ને
કેટલો ખાસ બનાવે છે.

પણ તારા ચરણસ્પર્શ કરી
આશીર્વાદ લેવાની નવરાશ કયા છે.

અને એટલે જ તો તુ 'મા' છે.
ભવ્ય જાજલયવાન ' મા ' છે.
'
મા ' શબ્દ પણ તારા અસ્તિત્વ જેટલો જ ભવ્ય.

for u ma

Read More

તારી હયાતી મારુ જ અસ્તિત્વ છે
જોને નસો મા તુ જ દોડે છે જોઉ છુ જયારે ઉંચેરા આભ મા
પેલા ગોળમટોળ ચાંદમાં તારી જ તસવીર છે

Read More

કયા ભાન છે મને દિવસ અને રાત નો
એક સાથ છે હવે તારી જ યાદ નો
તુ મળે તો કરુ કંઈ કેટલીય વાતો
એવી મોકળાશ હવે કયા છે પાસે
હૃદય માં એક તારો જ ધબકાર છે
આંખો ના પટલ માં એક તારી જ સૃષ્ટિ છે...

Read More