Quotes by SHEKH HD in Bitesapp read free

SHEKH HD

SHEKH HD

@shekh.himmat07


રોકચેટ દોસ્તી

I m waiting for your next part...
https://www.matrubharti.com/book/12109/

મિસ. સેંડલ

nyc Story yaar...
http://matrubharti.com/book/11762/

આઈ લવ યુ ટુ, ઇડિયટ!!

nyc LOVE STORY....
http://matrubharti.com/book/11592/

છોટુ

માય પૉઝીટીવ એટ્ટીટયુડ:-
હું કયારેય મારી ૧૦૦ નિષ્ફળતા ઓ થી ડરતૉ નથી
.
કારણ કે...
.
હું મારી ૧૦૦ મી નાકામી નૉ જશ્ર્ન મનાવી શકું એમ છું...
http://matrubharti.com/book/11549/

Read More

અ સોલ્જર્સ લવ સ્ટોરી

ખાલી દિકરી જ નહી, દિકરા પણ ઘર છોડી ને જાય છે એને ફોજી કહેવાય છે...
SHEKH HD
http://matrubharti.com/book/8464/

Read More

અજાણ્યો અપરાધ

પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,
ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે...
SHEKH HD
http://matrubharti.com/book/9027/

Read More

જન્મદિવસની ભેટ

પ્રેમ એટલે કોસો દુર રહીને પણ, એક પણ શબ્દ સાંભળ્યા વિના, ચેહરાના હાવભાવ જોયા વિના, સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું...
SHEKH HD
http://matrubharti.com/book/10093/

Read More

“આશિકથી આર્ટિસ્ટ”

તમારા પવિત્ર પ્રેમ ના અમે દિવાના બની બેઠા છે,
તમે આવશો મળવા એની રાહ માં અમે શણગાર સજી બેઠા છે,
અમારા હ્દય માં તમે તમારું જ સામ્રાજ્ય કરી બેઠા છો,
કઈક તો કહો તમારી રાહ માં અમે સવાર-સાંજ ને ભૂલી બેઠા છે...
SHEKH HD
http://matrubharti.com/book/10208/

Read More

મિત્રતા

*ચોકલેટ*ની મીઠાશ જીભ પર *એક મિનિટ માટે રહે છે*.

પરંતુ સારા *મિત્ર*ની મીઠાશ તો હદય માં *જીંદગી ભર રહે છે* ....
SHEKH HD
http://matrubharti.com/book/10004/

Read More

બચપન કે દિન

નીકળ્યા હતાં કાંઈક મેળવવા માટે,
અમને ક્યાં ખબર હતી કે બાળપણ જ ખોઈ બેસશુ...!!! SHEKH HD
http://matrubharti.com/book/5063/

Read More