Quotes by Sharma Rahul in Bitesapp read free

Sharma Rahul

Sharma Rahul

@sharmarahul.237383


સુર શબ્દ ના તેજ તિખરે સળગી પડતો ગુજરાતી ને ભજનો ના તંબુરા તારે હું રજંતો ગુજરાતી, પુરુષાર્થી ને સતત ઉદગમી ઉત્તસવ ઘેલો ગુજરાતી, પરસેવા થી સ્નાન કરું હું છું ખંતીલોગુજરાતી, જિદ્દી પાક્કો વટ નો કટકોટેક હઠીલો ગુજરાતી, હું ડાલામથો ગુજરાતી ગુજરાત સ્થાપના દીવસ હાર્દિક શુભકામનાઓ R.M

-Sharma Rahul

Read More

જેટલા વિરોધી વધારે એટલી સફળતા મોટી એટલા માટે જ કદાચ ચાણક્યએ કીધુ છે કે વિરોધી હંમેશા મજબૂત રાખવા
લી . રાહુલશર્મા

Read More