The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*માનવી બહુ સ્વાથિઁ છે...* *પસંદ કરે* તો... *અવગુણ* જોતો નથી.... અને *નફરત કરે* તો... *ગુણ* જોતો નથી....
*ભૂલ દરેકથી થાય* પણ એને *સુધારવાની હોય,* *ગીનીસ બુક* માં *નોંધાવવાની ના હોય !!*
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે.. અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..!
????? નફો નથી આપતાં દરેક સંબંધ એ વાત સત્ય છે, ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને પણ જીવવાની મજા છે. ??????? Good Morning
*નામ બદલવાથી વિકાસ થતો હોય તો અમદાવાદ નું નામ અમેરિકા કરી નાખો* *વાત પતે !* ????
*_વાટકી ભરી શીરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમા રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી' હતી._* *_પણ, જેને લીધે શીરો મીઠો લગતો' હતો તે સાકર ક્યાં'ય દેખાઇ નહીં....._* *_કેટલાંક મિત્રો જીવનમાં આવા જ હોય છે, જે દેખાતા નથી છતાં'ય તેમને લીધે મીઠાશ છે._* ??? *_Jay Mataji_* ???
*""હુ છુ ને તારી સાથે""* ~*કેટલુ સુંદર વાકય છે... *કોઇ આટલુ કહી દે તો પણ* *જિંદગી જીવવા માટે કાફી છે.* * *સબંધ અને સંપતી* * *મુઠ્ઠી ભરો તો રેતી છે અને* *જો વાવતા રહો તો ખેતી છે.*
*સાહેબ* " _જયારે જયારે લોકો તમને *ફુટબોલ* સમજીને કીક મારે છે ને ત્યારે એ લોકો નેં ખબર નથી કે એ લોકો જ તમને *ગોલ* તરફ લઈ જઈ રહ્યા છે_.... " ?? _*????*_©️
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser