*_વાટકી ભરી શીરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમા રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી' હતી._*
*_પણ, જેને લીધે શીરો મીઠો લગતો' હતો તે સાકર ક્યાં'ય દેખાઇ નહીં....._*
*_કેટલાંક મિત્રો જીવનમાં આવા જ હોય છે, જે દેખાતા નથી છતાં'ય તેમને લીધે મીઠાશ છે._*
??? *_Jay Mataji_* ???