Quotes by Shahru_writer in Bitesapp read free

Shahru_writer

Shahru_writer

@shahru310209gmail.com2299
(2)

રચના તો હું રોજ લખું છું દીકુ,
શબ્દોમાં સમાય એટલી નાની
તમારી વ્યાખ્યા નથી..!

આંસુ લુછવા માટે તો સૌ કોઈ
મળ્યા,
પણ તમે તો મારી આખો માં આંસુ જ આવવા નાં દીધા..!

હતી જીંદગી પાનખર મારી પણ,
પાનખર બનેલી જીંદગીમા તમે
વસંત બનીને આવિયા..!

છેલ્લા શ્વાશ સુધી રહેશે તમારી
જરૂર મને,
મારા પ્રેમ જીંદગીમા સદાબહાર
બનીને રહશો તમે..!


લી.
તમારા કાળજાનો કટકો
"શાહરુ"

Read More

- @shahru_writer follow fast on instagram

જિંદગીના સથવારે
મને તમે મળ્યા છો
ઓચિતા રસ્તે
મને તમે મળ્યા છો
પણ સફર ઘણો બાકી છે
હજુ આપણો
બસ સાથ તમારો જોઈએ છે.

@shahru_writer

Read More