The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક સૂરજ અસ્ત થઈ ગયો ઇશ્વર એમની આત્માને શાંતિ આપે 🙏
ઘર ઘર ત્રિરંગા 🇮🇳🇮🇳🇮🇳 ૭૫ વર્ષ આઝાદી ના .... ખુબ જ આનંદની વાત છે કે સરકાર શ્રી એ આ ૭૫ વર્ષની આઝાદી ના પર્વની ઉજવણી માટે ઘર ઘર ત્રિરંગા લહેરાવાનું અનુમોદન કર્યું છે.પણ એક વિચાર એ પણ માગી લે છે કે, દેખાદેખી માં જનતા આ ત્રિરંગો ઘર ઘર લહેરાવી પણ દેશે .. સાથે સાથે રાષ્ટ્ર પ્રેમ પણ છે જ . પરંતુ અહી પ્રશ્ન ત્યાં નથી અટકતો પણ આ જનતા બીજા જ દિવસે આજ ત્રિરંગાનું મહત્વ ભૂલી જશે અને એને રાજડતો મૂકી દેશે ..ક્યાંક રસ્તા તો ક્યાંક ઘરના કચરામાં .. શું આ યોગ્ય છે ? મારી વિંનતી આટલી જ છે કે મારા દેશના ત્રિરંગાનું માન જળવાય અને એ કોઈ કચરામાં કે ગલીઓમાં રસ્તા વચ્ચે લોકોના પગમાં ના આવે .. બાકી પોતાના દેશ પ્રત્યે પ્રેમ કોને ના હોય ! મારી ગુજારીશ એટલી જ છે કે સરકારશ્રી આની ઘર ઘર ત્રિરંગાની સાથે સાથે એની આ ત્રિરંગા ની ૧૫મી ઓગસ્ટ પછીની માર્ગદર્શિકા પણ બહાર પાડે. ત્રિરંગો ક્યાં થી મળશે એતો જણાવી જ દીધું છે પણ સાથે સાથે એનું અપમાન ના થાય તેવી રીતે તેને કયા સમયે ઉતારવો તેને કેવી રીતે સાચવવો અને તેની વિધિ અત: થી ઇતિ સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પડે.. આભાર🙏🏻
HAR HAR MAHADEV 🙏🏻
GOOD MORNING
: ભુપેન્દરસિંઘે ગાયેલી ગુજરાતી ની આ અત્યંત દર્દ ભરી કવિતા જેના કવિ છે રાવજી પટેલ અને એ કવિતામાં પણ કવિનું દર્દ ભારોભાર છે અને ભૂપેન્દરસિંઘ એને પૂરો ન્યાય આપ્યો છે. એવું કહેવાય છે કે કવિ રાવજી પટેલ ની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી અને એમને ટીબી ક્ષય થયેલો અને જીથરી હોસ્પિટલ માં હતા (હોસ્પિટલ કદાચ કોઈ બીજી હોઈ શકે) અને જ્યારે એમને મૃત્યુનો અણસાર આવી ગયો હતો. તેમને ખબર પડી ગઈ હતી કે હવે બહુ થોડા દિવસોમાં મારે આ દુનિયામાંથી વિદાય લેવાની છે આ દીપક હવે બુઝાઈ જવાનો છે ત્યારે તેમણે એ છેલ્લા દિવસોમાં.... મારી આંખે કંકુના સુરજ આથમ્યા.... રચના કરી હતી. કવિના એ દર્દને ભુપેન્દરસિંઘે કે પોતાની ગાયકીમાં પૂરેપૂરું આત્મસાત કર્યું છે કવિ રાવજી પટેલની આ રચના ભૂપીન્દરસિંઘ ના સ્વરમાં ઓલ ટાઈમ ગ્રેટ બની ગઈ. અમર રચના બની ગઈ.
#HugDay hug to ek bahana hai baki ham to tumhare dil ki dhadkan sunana chahate hai jahan hum rahete hai 💓
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser