The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જો એક વખત...માત્ર એક વખત સમયમાં પાછળ જવા મળે, જૂનાં વ્યક્તિ, જગ્યા કે વસ્તુઓને મળવા મળે તો કોને મળવું?.... Bhoomi :)
નરમ દિલની હતી, ક્યાં ખબર હતી કે ફૌલાદી હતી હું!., રડતા તો શીખી નહતી, ક્યાં ખબર હતી કે વરસતી આંખોએ હસતી હતી હું!.., નાની ખુશીઓની શોખીન હતી, ક્યાં ખબર હતી કે મોટી ખુશીની કિંમત ગણતી હતી હું!.., ફરિયાદ તો શું કરું, પોતાની પર આવતી ફરિયાદોને ભેટતી હતી હું!., નરમ દિલની હતી, ક્યાં ખબર હતી કે ભર ઉનાળે તપતી ભૂમિ હતી હું!....
This is the best feeling when you getting outcome of your work...🤩🤩💫💥💥💥🥰🥰 #Top10 🤘#No .8🤭#BhoomiShah 🦋
Bhoomi Shah લિખિત વાર્તા "જાણે -અજાણે (77) - છેલ્લો ભાગ" માતૃભારતી પર વાંચો .... https://www.matrubharti.com/book/19901164/knowingly-unknowingly-77-the-last-part ઘડતર પગથિયાનું એક પછી એક, માવજત લાગણીઓની એક પછી એક, અવસર વાત-વિવાદનો છતાં, કૂંપણો નવાં સંવાદની એક પછી એક...
પાંપણનાં છાયડામાં વિકસતો ભરોસો , અશ્રુઓનાં ધસારા સાથે વિખુટાય ગયો, મનમાં સંકળાય રહેલી અસંખ્ય ભાવનાઓ , નાના અમથા આંચકામાં વિખરાય ગઈ, . . . જરૂર જ્યારે ઘણી હતી સાથની , પડછાયો પણ જાણે અંધકારમાં ખોવાય ગયો..
લાખ કોશિશથી સચવાયેલો સંબંધ જરૂરિયાતની ઉણપથી પણ વિખેરાય જાય છે...
મન, વચન અને કાયાથી જો કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરવાં વિનંતી 🙏 kshama yaachna for acts that have harm or hurt by knowingly or unknowingly....... MICHHAMI DUKKADAM😇
લટારો મારતાં મારાં વિચારો, આ દરિયા કેરી લહેરમાં, શબ્દે-શબ્દમાં ઘૂંચાય રહેતાં, મધરાતના ભવરમાં, શમણાંઓની વાટે શોધું ખુદને, એ ખોવાયેલી લાગણીમાં, રોમ-રોમ મારું જાગી ઉઠતું, એક અંશતઃ હાજરીમાં....
નભ આજે શણગારે ચડ્યું છે, તારલાઓથી જાણે પોતાને ઓઢ્યું છે, કોણ જાણે કોની યાદમાં આજે આટલું ઝગમગ્યું છે!... શમણાઓનાં રંગ તો એને પણ હશે ને?...કે દૂર હોવાં છતાં ખુબસુરત બન્યું છે!...
काश! कुछ इस तरह हो तमन्ना पूरी, कोई ऐसे भी इश्क कर जाएं। ना कहें एक भी लफ्ज़ मुझसे, पर फिर भी सबकुछ बता जाएं।।🦋
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser