The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
जो अर्थ ही ना समझे, उन पर शब्द व्यर्थ करके क्या फायदा🕊️🤍
મારે તો પ્રેમ નું નામ એટલે તું હું મીરા કે રાધા તો નથી કે નથી મારી એવી પાત્રતા પણ મારા માટે પ્રેમ એટલે તું હવે સંપૂર્ણ મારો થઈ જા નહીં તો મને ભૂલી જા જેની જિંદગી તારી સાથે બંધાણી એને અધૂરી જિંદગી ના મળે બસ મરતા પહેલા એક સાંજ મારા નામે ઘણું કહેવું છે ને ઘણું સાંભળવું છે બસ મારા માટે પ્રેમ એટલે તુજ રહીશ આજીવન..
😭bulana jarur
એવું નથી કે તારી જિંદગી મારા નામે કરી દે બસ એક ઢળતી સાંજ તો મારા નામે કર એવું નથી કે રોજ વાત કર પણ તું મને યાદ કરે છે એવો એક સંદેશો તો મોકલ...
મારા મર્યા પછી તું શુ કરેત એ મેં જીવતા જ જોઈ લીધું
તું મારા વગર જ ખુશ હોય તો પછી ફરિયાદ કઈ વાત ની કરું હવે હું તને ખુશ પણ ના જોઇ શકું તો પ્રેમ કઇ વાત નો..
મન મૂકી ને મળવું છે.... બોલ તારે શું કરવું છે... ન સમય ની ગણતરી ન પળો નો હિસાબ... લાગણી આજે પણ... તારાથી એટલીજ છે....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser