Quotes by Sapana in Bitesapp read free

Sapana

Sapana Matrubharti Verified

@sapana53hotmailcom
(1.1k)

કોઈને સીડી બનાવીને ઉપર ચડવું નથી
ને હટાવીને ફરી એને ય બસ પડવું નથી

હા તમે સાચા જ છો માની લઉં છું વાત એ
વાત વાતે રોજ કોઈ સંગ ના લડવું નથી

લો બનાવી સ્મિત રાખો આપના મુખચંદ્ર પર
કે તમારી આંખનું આંસું થઈ દડવું નથી

રેશમી પાપણમાં છૂપાવી દો એ રીતે મને
છો જગત આખું મને શોધ્યાં કરે, જડવું નથી

જૂઠ મીઠું હોય છે કાનો ને ગમતું હોય છે
પણ ગળે જો ઉતરે આ સત્ય પણ કડવું નથી

હાથ જોડી ને હું માફી આજ માંગું આપની
નર્કમા તો જિંદગીભર મારે પણ સડવું નથી

માર્ગથી એનાં હટી જા બસ હવે “સપના”તું તો
કોઈને પણ આપણે પથ્થર થઈ નડવું નથી
સપના વિજાપુરા

Read More

# काव्योत्सव २
आज यादोका बकसा खोला तो
एक पुरानी तस्विर निकल आई
तस्विरमेसे मासूम सी कली निकल आई
जिसकी आंखोमे कई सपने थे
उन सपनोमेसे खुश्बु निकल आई
दूर आसमानमे जाने क्या ढुंढती है
सोचके आंखोसे बारिश निकल आई
नही है पता उसे मुस्तक्बिलका कुछ भी
बस मुस्कुराते तस्विर खिचाने निकल आई
काश जिंदगी वहीं ठहर जाती उसकी
ठहर जाती हंसी होठोंपे जो निकल आई
यह रंग लेके,ब्लेक एन्ड व्हाईट कर दे कोई
सपनाके दिलसे एक आरजु निकल आई!!
सपना विजापुरा

Read More

# Kavyotsav 2

बुज़ते दियेसे रोशनीकी तलाश ना कर
रोती आंखोसे तुं हंसीकी तलाश ना कर

सेहरा है येह सेहरा!! जिंदगी मेरी विरान है
सेहरामे तुं अब पानीकी तलाश ना कर

ख्वाब है तेरा मेरा मिलना इस ज़िदगीमे
ख्वाबोमे तुं ज़िदगानीकी तलाश ना कर

अब होंसला नही और गम उठानेका मुज़मे
ढलती उम्रसे जवानीकी तलाश ना कर

पानीका बुलबुला है, ज़िदगी पल दो पल है
ता-क्यामत बिछड़े साथीकी तलाश ना कर

‘सपना’ नाम रख लेनेसे सपने पूरे नहीं होते
अफसानेमे तुं उम्रे फानीकी तलाश ना कर

सपना विजापुरा

Read More

#काव्योत्सव

चिनगारीयां कलेजेसे लगाके बैठे है
महोबतसे अपना घर जलाके बैठे है

मेंरा वज़ूद नहीं होनेके बराबर है
इसी लिये हम सरको जूकाके बैठे है

कारवा छूटता गया जवानीके साथ
अपने ही घरमे बेगाने बनके बैठे है

बारिश आगको ठंडा ना कर सकी
सिनेमे दहेकते अंगारे छूपाके बैठे है

सपनोकी किरचे आंखोमे चुभती है
तकियेको खूनसे लाल करके बैठे है

सपना विजापुरा

Read More

#काव्योत्सव
दुआसे रहे

सामने समंदर था फिर भी प्यासे रहे
खारा सही पानी था यहीं दिलासे रहे

नामो निशां मिट गये उनके जहांसे
जो अपनी जिंदगीमे यारो खुदासे रहे.

मां जबसे छोड गई है इस जहाँको
दामन और दिल सभी महेरुम दुआसे रहे

तूमसे बिछडके खास कुछ नही हुआ
बस जिंदगीसे हम खफा खफासे रहे

महेल तो बहोत बनाये सपनोके हमने
ख्वाबोके थे महेल ख्वाबोके, हवा से रहे

सपना विजापुरा

Read More

#kaavotsav 2

કલેજાનો ટૂકડો
કલેજાના ટૂકડા ઊડવા ઊંચે ગગન આપું
અને ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું

રહેશે આ દ્વાર ખૂલાં સદા તારી પ્રતીક્ષામાં
તું મન ચાહે બેધડક આવજે દિલથી વચન આપું

સિતારા ને ચાંદ તારી હથેળીમાં સદા ઝૂમે
સુગંધીથી મહેકતા હો તને એવાં ચમન આપું

સદા હસતો તું રહે હાથ ઊઠાવી દુઆ માંગુ
જગત ભૂંસી ના શકે સ્મિત એ તારે વદન આપું

ચડે જીવનમાં પ્રગતિના નવાં સોપાન ઉતરોતર
થશે પૂરાં સર્વ સૂનેહરા સપના નયન આપું

ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું

સપના વિજાપુરા

Read More

#kavyotsav 2
कोई तो है वजह की निंद नहीं आती है
कैसी है यह सजा की निंद नही आती है

ख्वाब तेरे पलको पर है रूके हुए
तेरी है यह अदा की निंद नही आती है

मोत तो बरहक है आयेगी एक दिन
अल्लाह की है रजा की निंद नही आती है

जफा पर जफा किये जा तुं हरदम
मेरी है पर वफा की निंद नही आती है

सब सितम रुह पे सहे है हसके
दिल है मगर खफा क़ी निंद नही आती है
सपना विजापुरा

Read More

# Kavyotsav2
तेरी जिंदगीमे सिवा मेरे कोई और तो नहीं
यह इशक हैतो फिर इश्कपे कोइ जोर तो नहीं

खिंचती चली जा रही हुं बेसाखता तेरी जानिब
तेरे हाथोमे रख दि खुदाने मेरी डोर तो नहीं

मेहशर में जब आया इल्जाम मेरा दिल चुरानेका
आंखे क्यो जूकी है, तेरे दिलमे चोर तो नहीं

अब सन्नाटोसे डर नहीं लगता है मुजेह लोगो
दिल धडकता है मेरा लेकिन कोई शोर तो नहीं

देखते ही तुजेह दिल मेरा नाचने लगता है जैसे
'सपना' तेरे सिनेमे छूपा कोइ मोर तो नही

सपना विजापुरा

Read More

#kavyotsav2

સપનું જોઈએ
જીવવાને એક સપનું જોઈએ.
એ જ સપનાં કાજ લડવું જોઈએ.

હોય છે પીડા ઘણી આ પ્રેમમાં,
સૌ એ તો પણ એમાં  પડવું જોઈએ.

છો પહોંચી જાય  ઊંચાઈ ઉપર,
પણ ખુદાને રોજ નમવું જોઈએ.

સુખ હજારો હોય તારી આસપાસ,
આંખથી આંસું ય દડવું જોઇએ.

યાદ તારી સાચવીને રાખું છું,
ડૂબતાંને એક તરણું જોઈએ.

વેદના સર્વત્ર છે દુનિયામાં  અહી,
તોય બાળક જેમ હસવું જોઇએ.

એક સ્મિત દુઃખીને આપી તો જુઓ,
આ મફતનું કામ કરવું જોઈએ.

છો રહે 'સપનાં'મહેલમાં  છતાં,
એક સપનું નોખું તરવું જોઈએ.

બે નયયમાં લાખ સપના ગ્યાં સજી,
એક તો સાચું ય પડવું જોઇએ.

સપના વિજાપુરા

Read More