Quotes by RAMESH JOSHI in Bitesapp read free

RAMESH JOSHI

RAMESH JOSHI

@sanjayjoshi19emailco
(65)

મારી બીજા નંબરની બુક એરેબિયન સ્ટોરી (સમુદ્ધી લુટારા) અચુક વાચજો

21/10/2018 ના

Bites માં છોકરીની પોસ્ટ પર બધાજ છોકરાઓ કોમેન્ટ કરે છે..તેનુ કારણ નથી સમજાતુ

એરેબિયન સ્ટોરી કેટલા લોકોને પસંદ છે..સમુદ્ધી વાતો

વાસ્તવિક જીવનની વાત એક સાચી પ્રેમ કહાની દરેક મિત્ર વાચે અને મને ફોલોવ કરે જેથી આવનારી બધી બુકની નોટીફિકેશન મળી શકે

Read More

Hi, Read this story 'પ્રેમની અધીરાઈ - 1' on Matrubharti
https://www.matrubharti.com/book/19860506/

ખુશીની પાછળ સંતાયેલો એક આસું,
ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ,
અને ચુપ રહેવા પાછળ નું કારણ
અમુક લોકો જ સમજી શકે છે.

શુભ રાત્રી

Read More

પ્રેમની અધીરાઈ નામની બુક એક હકીકત નોવેલ કાલે રીલીઝ થશે સૌ મિત્રો વાંચીને અમને તમારો અભિપ્રાય આપવા વિનંતી

Read More

#કાવ્યોત્સવ

જો મને મારા બાળકને ફરી ઉછેરવાની તક મળે... તો હું તેના તરફ આંગળી ચીંધવાનું ઓછું કરું અને તેની આંગળી વધારે વાર પકડું...
હું કચકચ ઓછી કરું ને કાળજી વધારે લઉં. ઘડિયાળ પરથી નજર હટાવી તેના ચહેરાને માણું. તે જે ન જાણતો હોય તેની પાછળ પડવા કરતાં તેને પોતાને જાણવાની કોશિશ વધારે કરું... તેને વધારે ફેરવું... તેની સાથે પતંગો ઉડાડું... તેને ગંભીર રહેવાનું ન કહું પણ ગંભીરતા પૂર્વક રમવાનું કહું... તેની સાથે ખેતરોમાં દોડું અને તારાઓ ગણું... વઢું ઓછું ને વહાલ ઝાઝું કરું... કઠોર થવાને બદલે દૃઢતાથી તેને આધાર આપું... તેનો આત્મવિશ્વાસ મજબૂત બનાવવાનું પહેલાં વિચારું ને ઘર બાંધવાનું પછી... શક્તિશાળી થવા, ને પ્રેમ કરવા કરતાં પ્રેમની શક્તિને જાણવાનું શીખવું...

Read More

#kavyotsav

પ્રેમ

જો મને મારા બાળકને ફરી ઉછેરવાની તક મળે...
તો હું તેના તરફ આંગળી ચીંધવાનું ઓછું કરું અને તેની આંગળી વધારે વાર પકડું...
હું કચકચ ઓછી કરું ને કાળજી વધારે લઉં.
ઘડિયાળ પરથી નજર હટાવી તેના ચહેરાને માણું.
તે જે ન જાણતો હોય તેની પાછળ પડવા કરતાં તેને પોતાને જાણવાની કોશિશ વધારે કરું...
તેને વધારે ફેરવું...
તેની સાથે પતંગો ઉડાડું...
તેને ગંભીર રહેવાનું ન કહું પણ ગંભીરતા પૂર્વક રમવાનું કહું...
તેની સાથે ખેતરોમાં દોડું અને તારાઓ ગણું...
વઢું ઓછું ને વહાલ ઝાઝું કરું...
કઠોર થવાને બદલે દૃઢતાથી તેને આધાર આપું...
તેનો આત્મવિશ્વાસ મજબૂત બનાવવાનું પહેલાં વિચારું ને ઘર બાંધવાનું પછી...
શક્તિશાળી થવા, ને પ્રેમ કરવા કરતાં પ્રેમની શક્તિને જાણવાનું શીખવું...

Read More

जिन्दगी के हर तराजु पे हमने अपनी कीमत लगाइ ,
ना कोइ खरीददार निकला ओर वो एक लट निकालके सामने आइ बेशक खरीददार के पास उसका मोल नही

Read More