Quotes by Sandhya Shrimali in Bitesapp read free

Sandhya Shrimali

Sandhya Shrimali

@sandhyashrimali213552


"રોજ રોજ નથી ખાવા નિસાસા બસ!હવે તો મને તું જ જોઈએ,
આ દિલ રુપિ દરિયામાં ડૂબી જવા બસ! હવે તો મને તું જ જોઈએ,
સુખ દુખ નો તું મારો સાથી છું બસ! હવે તો મને તું જ જોઈએ,
ના જોઈએ રુપ કે ના જોઈએ રૂપિયો બસ! હવે તો મને તું જ જોઈએ,
આ જીવડાં રૂપી દેહમાં જીવ રહે કે ના રહે બસ! હવે તો મને તું જ જોઈએ,
મારી કામણગારી કાયા ને ભીંજાઈ દેવા બસ! હવે તો મને તું જ જોઈએ".
Love@sanprit ???

Read More

"મારું સમણું સનપ્રીત,
મારો સાથ સનપ્રીત,
મારું સિંદૂર સનપ્રીત,
મારો શણગાર સનપ્રીત,
મારું સુખ સનપ્રીત,
મારા સાત ફેરા સનપ્રીત,
પણ અંતે તો તું જ મારો સાજન સનપ્રીત".
love@sanprit

Read More