Quotes by સમીર વ્યાસ in Bitesapp read free

સમીર વ્યાસ

સમીર વ્યાસ

@samirvyas.safetygmail.com191851


આજ ની મારી લાગણી વ્યક્ત કરું છું...
મારી બહેન...તેમજ
અહીંયા આ એપ પરની તમામ બહેનો ને...

હાસ્ય કુદરતી રીતે આવવું એ સૌભાગ્ય છે, તે હોવા નું મહત્વ ન હોય ત્યારે થાય....

થોડું અલગ, કોઈ ના મેસેજ વર્ષ માં એક જ વાર આવે ને જે આનંદ ની અનુભૂતિ થાય તે ....

એક વાંસળી વાદન વખતે કૃષ્ણ ભક્તિ મય થઈ શબ્દો ની માળા મળેલ.
આપ સૌ વાચકો નું અભિવાદન કરી હું તમારા સર્વે નો મારા શબ્દો ને આવકારવા બદલ આભાર વ્યક્ત કરું છું

Read More

આ સમય ને કેજો! થોડો પાછો ઠેલાય!!!
મન માં રહેલી થોડી; વાતો થઈ જાય,

જોડયે જોડાય નહિ; સાંધા છે એટલા,
કોને કહેવું; મારે વાંધા છે કેટલા!

ગળે ડૂમો ને મારે કરવો છે સાદ
"એવું તે કેમ થ્યું" નો કરવો વિવાદ,

કેટલા ગયા; ને હવે બાકી રહ્યા..
જીવન ના વર્ષો કંઈ કરવા ના બાદ!?

કેમ હવે રે'શું, એ નક્કી થઈ જાય
આ સમય ને કેજો! થોડો પાછો ઠેલાય!!!
મન માં રહેલી થોડી; વાતો થઈ જાય,

- સમીર વ્યાસ

Read More

આ સમય ને કેજો! થોડો પાછો ઠેલાય!!!
મન માં રહેલી થોડી; વાતો થઈ જાય,

જોડયે જોડાય નહિ; સાંધા છે એટલા,
કોને કહેવું; મારે વાંધા છે કેટલા!

ગળે ડૂમો ને મારે કરવો છે સાદ
"એવું તે કેમ થ્યું" નો કરવો વિવાદ,

કેટલા ગયા; ને હવે બાકી રહ્યા..
જીવન ના વર્ષો કંઈ કરવા ના બાદ!?

કેમ હવે રે'શું, એ નક્કી થઈ જાય
આ સમય ને કેજો! થોડો પાછો ઠેલાય!!!
મન માં રહેલી થોડી; વાતો થઈ જાય,

- સમીર વ્યાસ

Read More

"હું " નામ નું એકાંત, લાવે છે વિચારો નું વમળ

હૃદય માં કંઇક વાત હતી,
પણ સમય ની શું તાકાત હતી!
સામે હતા; તો શબ્દો નો'તા
શબ્દો છે; તો કોઈ સામે નથી.
- સમીર વ્યાસ

Read More