Quotes by RUTVI PATEL in Bitesapp read free

RUTVI PATEL

RUTVI PATEL Matrubharti Verified

@rutvishiroya4403


true love conection

प्यार

क्या लिखा सिर्फ गम ?

મારી એક શબ્દની
વ્યાખ્યા
એટલે "તું"...

-Rutvi Patel

તું મારો હાથ પકડીને લખાવ છો,
એટલે જ તો હું લખી શકુ છું,
તું મારી આંખની દ્રષ્ટિ બને છે,
એટલે જ તો હું જોઈ શકું છું,
તું મારા દિલની ધડકન બને છે,
એટલે જ તો હું જીવતી છું,
તું મારા જ્ઞાનનો ખજાનો બને છે,
એટલે જ તો હું પ્રથમ આવુ છું,
આજે પણ તું મારી સાથે છે,
એટલે જ તો હું ફરિસ્તા ( god of angle ) થઈ ગઈ છું

-EINSTEIN.....RUTVI SHIROYA

Read More

Hold the book in life because this black-headed man will change at any time

-®u€√i "einstein "

-EINSTEIN.....RUTVI SHIROYA

મહેલ ની જરૂરુ હોય છે માત્ર રહેવા માટે ,
બાકી વસી જવા વાળા તો કોઈ ના ખોબા જેવડા દિલનો એકાદ ખૂણો કાફી હશે..

@ rutu shiroya "Einstein"

Read More

I love u krishna my sweet kana
My all smile is u...
My universe , life ,love my everything is you..
I am not without u kana
Love u very much..

BLACK
Colour is sentimentally
BAD, but every
BLACK BORD
Makes students life
BRIGHT.
I miss my school life...
I miss my 10th class..😢😢