Quotes by rupal patel in Bitesapp read free

rupal patel

rupal patel

@rupalpatel184104


તું એટલે મારો મનગમતો સાથ
જ્યાં અખૂટ લાગણી

તું એટલે મારુ મનગમતું સ્થાન
જ્યાં સલામતી અને સમજ

તું એટલે મારી મનગમતી સવાર
જ્યાં હથેળીમાં તારો જ ચહેરો જોઈ લવ......

તું એટલે મારી મનગમતી રાત
જ્યાં હું સપનામાં પણ તને જ ચાહુ

તું એટલે મારે મન બધુ બધુ બધુ જ
તારા માટે કંઈ પણ...."RUP"

Read More

ત્યાં સુધી જ સારી છું ...
જ્યાં સુધી હુ તમારા પ્રમાણે છું...હે ને!!!

આજે કંઈ લખ્યુ નથી
કવિ રજા પર છે....🫣

ટાઈટલ: ......."તારે પણ અને મારે પણ"

અમુક સત્ય કડવું છે પણ સ્વીકારવું રહ્યું, તારે પણ અને મારે પણ....
પ્રેક્ટીકલ થવું એ ખોટું નથી પણ લાગણીઓ ઓછી કરવી, તારે પણ અને મારે પણ...
દિલથી નહીં મગજથી વાત કરવી કેમ કે
સંસાર આપણે સાચવવાનો છે ,તારે પણ અને મારે પણ...

....... છુપાવેલી ડાયરી માંથી

-rupal patel

Read More

ઈશ્વર ને દિવા કરો કે ના કરો...
બસ કોઈનું દિલ ના બળે એટલું કરો...🙏

જો ચિંતા છે તો ક્યાંક લાગણી છે....
યાદો છે એટલે કે પ્રેમ છે........
ગુસ્સો છે કેમકે કાળજી છે....
બધું છે એટલે જ કહી શકો કે સ્નેહ છે....
નહીં તો બધું વર્ચ્યુઅલ જ..... પ્રોફેશનલ જ.....😊

Read More

જેને છોડી દીધી છે છતાંય છૂટી નથી...
એ જ તો આદત!!!!!