Quotes by સંવેદના in Bitesapp read free

સંવેદના

સંવેદના

@rsmankadyahoocom


સમગ્ર પ્રકૃતિ એટલે વિશ્વ
જે માનવ પ્રકૃતિમાં સ્થિત.....છે. જીવ અને જગત બંને વિશ્વનાં ભાગ છે. પ્રકૃતિના તત્વો ,જંતુઓ, પ્રાણી,પશુઓ અને માનવ એટલે વિશ્વ. વિશ્વ વિષે નો સંકુચિત અર્થ એટલે માત્ર જગતના વિવિધ દેશો. વિશ્વ એટલે આપણી બહાર રહેલું તમામ....માટે
જો આપણે આપણને ચાહતાં હોઈએ તો આપણે વિશ્વને ચાહવું જોઈએ..

#વિશ્વ

Read More

creativity gives pleasure...pleasure gives feel of love and empathy....which leads to cosmic love.....??

તાજી સુગંધ....

એ મારી બાજુમાં આવી ને બેઠી.. ઊંમર દસ વરસ ની હશે... થોડીવાર થઈ એણે કેડબરી ખાધી.... વધેલી મુકી દીધી.... પચાસ ઊપર ગયેલી મને મન થયું ખાવાનું... કેડબરી...બસ રોકાઈ ત્યાંથી મે પણ ખરીદીને ખાધી....
થોડીવાર પછી બચેલી કેડબરી તે ખાવા લાગી.. એણે મને પૂછ્યું .. આન્ટી ખાશો?
મને મારી જાત વામણી લાગી... મે એ અજીણી છોકરીને બથમાં લીધી.... તાજા તાજા મૂલ્યોની સુંવાળી સુગંધે મને ભરડો લીધો.....

Read More

સંવેદના પણ ટચસ્ક્રીન જેવી જ.....
સહેજ જ દબાયને તો બધું બદલી નાખે હો......!!

ઈમોશનલ હોવુ ખરાબ નથી

ઈમોશનમાં આવી નિર્ણયો લેવા ખરાબ છે...?

ઠોકર લાગી ?

દુખ્યુ?

આનંદમાં રહો.... આપ જીવો છો ..!!??

ઓન આંગણ નહી તો ઓનલાઈન હોવું પણ બસ છે
સંબંધોમાં તો દૂર રહી ને પણ નજીક હોવું બસ છે

- સંવેદના