The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#નિદૅય બન્યો છે.આ કુદરત એટલો કે તેને મંદિરના ઘંટનો અવાજ સંભળાય છે.પરંતુ માસુમ બાળકીઓની ચીસો નથી સંભળાતી. કડવું છે.પણ સત્ય છે. @ROSH
માણસ #દુ :ખી ત્યારે થાય છે.જયારે એ બીજાને પણ પોતાના જેવા કરવા ઈચ્છે છે.અને જયારે આ કરવામાં એ અસક્ષમ રહે છે.ત્યારે એ વધારે #દુ :ખી થાય છે. @ROSH
તે સાગર છે.ને તે કિનારો પણ છે. તે અંબર છે.ને તે ધરા પણ છે. તે રવિ છે.ને તે રજનીશ પણ છે. તે પ્રભાત છે. ને તે રાત્રિ પણ છે. તે ખારો છે.ને તે મીઠો પણ છે. તે ઉગ્ર છે.ને તે શાંત પણ છે. તે હસતો છે.ને તે ઉદાસ પણ છે. તે વિનોદ છે.ને તે વિષાદ પણ છે. તે સ્વપ્ન છે.ને તે હકિકત પણ છે. તે કલ્પના છે.ને તે તરંગ પણ છે. તે તાપ છે.ને તે છાંયડો પણ છે. તે પુષ્પ છે.ને તે મધમાખી પણ છે. તે અગ્નિ છે.ને તે વાયુ પણ છે. તે મેઘ છે.ને તે મયુર પણ છે. તે આરંભ છે.ને તે અંત પણ છે. તે ઔષધી છે.ને તે વરદાન પણ છે. તે મારી વાર્તા છે.ને તે મારી કવિતા પણ છે તે કૃષ્ણ છે.ને તે મર્યાદા પુરષોતમ રામ પણ છે. તે મારો આત્મા છે.ને તે મારો પરમાત્મા પણ છે. સમાપ્ત @ROSH😊
જો કોઈ #સહન કરે છે.તો તેની #સહનશીલતાની એટલી પણ પરીક્ષા ના કરો કે તેની આંખમાંથી #આંસુ નીકળી જાય અને એ એવા #શબ્દ ઉચ્ચારે જે તમે #સહન ના કરી શકો. @ROSH
કોઈ પણ વ્યક્તિ જન્મથી #ઉગ્ર હોતી નથી. પરતું જ્યારે વારંવાર તેની લાગણીઓનું દહન થાય છે.ત્યારે તે પરિસ્થિતિ તેને #ઉગ્ર બનવા માટે મજબૂર કરે છે. @ROSH
માણસ જ ક્યા માણસને #લાયક રહ્યો છે. એકબીજાને પછાડવામાં માણસ માણસાઈને ભુલ્યો છે. @ROSH
સ્વાર્થી આ દુનિયામાં કોઈના માટે ગમેતેટલું કરીલો અંતે તો એ એમજ કહેશે કે હું તારા #લાયક નથી. @ROSH
આજના જમાનામાં મનુષ્યને બધુંજ #ઝડપી જોઈએ છે. કોઈને પરિશ્રમ કરવો જ નથી પરિશ્રમ કર્યા વિના જ બધુંજ મેળવી લેવું છે. અને આ કારણે જ મનુષ્ય માણસ મટીને મશીન બનવા લાગ્યો છે. અને આજ મશીન દુનિયા માટે એક દિવસ ખતરનાક સાબિત થસે. @ROSH
આજના જમાનામાં મનુષ્યને બધું જ #ઝડપી જોઈએ છે. કોઈને પણ પરિશ્રમ કરવો જ નથી. અને આ કારણે જ મનુષ્ય માણસ મટીને મશીન બનવા લાગ્યો છે. અને આજ મશીન એક દિવસ દુનિયા માટે બહુંજ ખતરનાક સાબિત થશે. @ROSH #ઝડપી
હું બધુંજ સમજું છું અને બધુંજ નોટિસ પણ કરું છું પરંતુ જ્યાં સુધી મને કઈ પુછવામાં ના આવે ત્યાં સુધી #શાંત રેહવું એ મારો સ્વભાવ અને સંસ્કાર છે.🙈🙊🙉 @ROSH #શાંત
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser