Quotes by Dr. Rohan Parmar in Bitesapp read free

Dr. Rohan Parmar

Dr. Rohan Parmar Matrubharti Verified

@rohanparmarpanchalrohan2807gmail.com212646
(25)

ગમે તેટલું રાખી લ્યો, કે ગમે તેટલું જતું કરો
છેલ્લે મજા તો પોતાની સાથે જ આવશે...

-Dr. Rohan Parmar

अस्तित्व का आनंद लीजिए।
क्योंकि दुःख तो हमारी अपनी खोज है ।

-Dr. Rohan Parmar

-Dr. Rohan Parmar

શેર માર્કેટ માં stop loss નામ નું એક feature આવે જેમાં તમે invest કરેલા પૈસા માં જો નુકસાન થતું હોય તો, તમારી ક્ષમતા થી વધારે નુકસાન નય થવા દેય.

જેમ કે તમે 5000 હાજર નું investment કર્યું છે ને 1000 થી વધુ નું નુકસાન તમારી ક્ષમતા બાર છે તો 1000 ના નુકસાન પછી stop loss active થય જાય ને તમારો loss બચાવી દે છે. આ વધેલા 4000 ને તમે બીજી જગ્યા એ invest કરી શકો.

એવી જ રીતે તમે કોઈ વ્યક્તિ માં કરેલું investment (પછી એ લાગણી, ભાવના કે પ્રેમ કોઈ પણ પ્રકાર નું investment હોય) એમાં જો return ના મળે તો વાંધો નય પણ stop loss તો રાખવો જ જોઈ. આપડે કરેલ investment કરતા બોવ ઓછું return મળે તો એ સંબંધ છોડી કોઈ બીજે invest કરવાનું શરુ કરી દેવું જોઈ.

અપવાદ એ પણ છે કે દર વખતે તમારો જ loss થાય છે તો કા તો લોકો તમારો ફાયદો ઉપાડે છે કા તો તમારે હજી વધુ શીખવાની જરૂર છે.

પણ મહત્વ નો stop loss છે. જો તમે stop loss નય રાખ્યો તો તમે કરેલું બધું investment ખોય બેસશો. તમે બીજા કોઈ માં પણ investment કરવા ને લાયક નહિ રહો.

ટૂંક માં એટલું જ આપો જેટલું ખોવા થી તમને કઈ ફેર નો પડે અને વધુ આપો ને, સામે એટલું ના મળે તો જે loss છે એ બને એટલી વેલી તકે લઈ ને છુટ્ટા પડી જાવ.

Read More

Dr. Rohan Parmar લિખિત વાર્તા "ભારતના વોરેન બફેટ - રાકેશ ઝુનઝુનવાલા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19936740/biography-of-rakesh-zunzunwala-in-gujarati

Read More

કોઈના થી જુદા પડવાની એક સરળ રીત એ છે કે તેને સતત પકડીને રાખવું.....
-DR. ROHAN PARMAR

Dr. Rohan Parmar લિખિત વાર્તા "જીવનની ડાયરી - ભાગ 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19936722/jivan-ni-dayri-1

મહાત્મા ગાંધીજી નુ જીવનચરિત્ર - ડૉ. રોહન પરમાર
https://www.matrubharti.com/book/19936711/mahatma-gandhi-biography-in-gujarati

હું મારી સાથે છું? ભાગ 2
પોતાની સાથે રહેવાનુ મહત્વ: 1. વ્યકિતગત શોધખોળ

પસંદ આવે તો લાઈક કરો અને તમારા પ્રતિસાદ આપશો જી 🙏,
વધુ ભાગ વાંચવા માટે follow કરો

Read More

फोटोग्राफी मेरा शौक है लेकिन गाने गाना मेरी तपस्या है
- Lata Mangeshkar

લતા મંગેશકરનું જીવનચરિત્ર
https://www.matrubharti.com/book/19936583/lata-mangeshkar-biography-in-gujrati

Read More