The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વિચાર્યું નહોતું મે કે હું પાછો ફરીસ, ભૂલ્યો હતો જે સડક, એ સડકને ફરી પાછો મળીશ, મટી ગયેલું દર્દ દિલનું હું ફરી તાજું કરીશ, બીતા બીતા ફરી પૂછી લીધું મેં દિલને, એ દિલ..!!, તું હવે તો મારું કહ્યું કરીશને... -રવિ નકુમ 'ખામોશી'
જોને જામી છે ઝળી કેવી વરસાદની, કે તરત મહેકી ઉથી સુગંધ આ ધરાની... નાચે છે ફૂલોને ઝાડ એવા મજાના, જ્યારે મહેકે છે સુગંધ આ ધરાની... કેવાં કલરવી ઊઠ્યાં કોયલને મોરલાં, જેવી મહેકી સુગંધ ધગતી આ ધરાની... નાચી ઉઠયો ખેડુને આ માનવ મહેરામણ, વરસાદ પડતાં જેવી મહેકી સુગંધ ધરાની... ઉઠયો પોકાર ચારેકોર આનંદો આનંદોનો, ખબર પડી જ્યારે મહેકી સુગંધ ધરાની... -ખામોશી #khamoshi
अंधेरे से उठता उजाला हूं में, मुझे छुपानां तेरे बस में नहीं। राख़ से उठा हुआ इंसान हूं में, मुझे मिटाना तेरी औकात नहीं। आग से उठा हुआ अंगार हूं में, मुझे बुझाना तेरे बस में नहीं। तेरे ज़हेन में उठते जितने सवाल है, में वो हर सवाल का एक जवाब हूं। -ख़ामोशी (रवि नकुम)
पूछो हमशे नशा जाम-ए-कौसर का...!!! होंठो से लगा कर नहीं दिल से लगा कर पी हैं, तुम क्या जानो हक़ीक़त हमारी, ख़ुद ख़ुदा ने दी हैं, मांगना या गिड़गिड़ाना कभी आदत नहीं रही हमारी...!!! तुम गर अंजान हों, तो दूर ही रहो जाम-ए-कौसर है बहुत पुरानी...!!! है ख्वाहिश कौसर तुम्हें हालाक से नीचे उतारने की, सच कहूं,बुराई छोड़ कर शुरू करों जल्द से जल्द तुम ख़ुदाई...!!! -ख़ामोशी (रवि नकुम) #khamoshi
આ તોફાન પણ એ માણસને શું નુકસાન પહોંચાડવાનું, જે રોજ સવારે ઉઠી પોતાના અહમ્ સાથે બાથ ભીડે છે. -ખામોશી (રવિ નકુમ)
થોડાક પળોની મહેમાન છે તું એય જિંદગી,ભરાઈ ગયાં છે તારાં દિવસો એય જિંદગી, કર્યાં હશે જો પાપ તે જીવનમાં..!!,તો તણાયસ એ પણ નક્કી,જો કરી હશે થોડીક પણ મદદ તે કોઈની... તો તણખલે પણ બચી જઈશ તું જિંદગી,આ "વાયું"પણ નહીં ઝુંકાવે તને,બાકી એક ફૂંક પણ બખોડીએ બેસાડશે તને જિંદગી...,જોઉં છું હું અને તું પણ જો હવે બધું કોણ કેટલું સાચું ઠરે છે ને કોણ કેટલું ખોટું ઠરે છે અહીં, સમય ઓછો છેને કામ બઉ ઝાઝાં બાકી છે જીવનનાં..., બે ઘડી હસી લેવાં દે મને બે ઘડી થોડું હવે રડી લેવાં દે, ક્યાં ખબર છે કાલની કોઈને જો ખુલશે આંખ તો મુલાકાત નહિતર લાંબી વિદાય થવાની. -ખામોશી (રવિ નકુમ) #khamoshi
કેટલું અસ્તિત્વ છે મારું,એનો ખ્યાલ નથી, કેટલું જીવન છે મારું,એનો ખ્યાલ નથી... રહેવા દે હવે રખડતો ભટકતો જ તું મને, એમાંજ જીવન જીવવાની સાચી મજા છે... શું તને ખબર છે ?,આ જીવન કેવી સજા છે ?, મને ખબર છે !,દુઃખમાં પણ હસવાની મજા છે... પૂછજે તું ખુદને,જે પણ જેટલાં એ સવાલ છે, મન કહે તે નહીં,તારું દિલ કહે એજ એનાં જવાબ છે... એકવાર ઊંડાણ પૂર્વક તું વિચાર કરી જોજે, મારી "ખામોશી" માં જ તારાં બધાં જવાબ છે... -ખામોશી (રવિ નકુમ)
વિખેરીને બેઠો છું બીજ પ્રેમનાં ક્યારનો, પણ આ વાદલડી જોને ક્યાં વરસે છે... વાટમાં ને વાટમાં તારી મેહુલા હું નદીએ પૂગ્યો, વગર વાતે હું એની સાથે વિવાદમાં ઉતરી બેઠો... તરસ્યો બેઠો છું,હું ક્યારનો એય નદી તારે કિનારે, રાહ જોઉં છું,તું બે કાંઠે થાને મારી તરસ છીપાવ... મંઝિલ હજી ઘણી દૂર છે,મારી જિંદગી ઘણી છે, વહેલો મોડો પુગી જઈશ,પણ તરસ્યો તો નહિજ... હું પણ જીદે ચાતક થી કઈ કમ નથી હોં નદી, તરસ્યો ચાલી નીકળુંને એવો હું મુસાફર નથી... -ખામોશી (રવિ નકુમ)
દુનિયા ની મને ક્યાં છે ફિકર, દિવસ થાય કે રાત... દુનિયા ની મને ક્યાં છે ફિકર, ભલેને આસમાન જમીન એક થઈ જાય... દુનિયા ની મને ક્યાં છે ફિકર, નભ માં સૂરજ હોય કે ચાંદ... દુનિયા ની મને ક્યાં છે ફિકર, ભલેને મળે નદીઓ સાગર ને... દુનિયા ની મને ક્યાં છે ફિકર, "તું"તો મારી સાથે છેને... -ખામોશી (રવિ નકુમ)
सामिल वो हो गया है मेरी जिंदगी में ऐसे, जैसे हो वो मेरे ही दिल का एक हिस्सा । -ख़ामोशी (रवि नकुम)
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser