Quotes by Riya Patel in Bitesapp read free

Riya Patel

Riya Patel

@riyapatel85405gmail.com6304


જીવન માં બે વાત શીખી લ્યો
એક માફ કરવા નું
અને બીજું શાંત રહેવા નું
તમે એવી તાકાત બની જશો કે
પહાડ પણ તમને રસ્તો આપી દેશે...............

-Riya Patel

Read More

માન્યું કે તમારી સાથે
રોજ મુલાકાત નથી થતી,
આમને સામને વાત નથી થતી,પણ દરેક સવારેતમને
દિલ થી યાદ કરી એ છીએ.કેમ કે એમના વગર અમારી સવાર નથી થતી..😊😊😊 બેસ્ટ ફ્રેન્ડ

-Riya Patel

Read More

પ્રેમ
લાગણી નો એહસાસ,
મીઠી વાતો ને મીઠો એહસાસ ,
વાતો નો સવાંદ મીઠો ,
અનહદ લાગણીઓ,
જયાં નિઃસ્વાર્થ પ્રેમ ની લાગણી,
જેવા નું મન થાય ,અને દૂર જવું ના ગમે ...

-Riya Patel

Read More

કોણે કહ્યું કે બળાત્કાર બીજા લોકો કરે છે.
દર ત્રીજા ઘર માં એક પતિ દ્વારા પત્ની નો બળાત્કાર થાય છે.ફરક એટલો છે કે એ સ્ત્રી કોઈ ને કહી નથી શકતી
એ પત્ની છે તમારી તમારા બાપ ની મિલકત નથી...🙈🙈🙈

-Riya Patel

Read More

મિત્ર
મિત્ર એટલે એક સ્પેશિયલ વ્યક્તિ,
એક અનલિમિટેડ લાગણીઓ ,
જે ને વિના સંકોચ વગર આપડે આપડી વાતો કરી શકીએ,
જે સુઃખ નો ભાગીદાર,
જે દુઃખ માં સાથ આપનાર,
જે આપડા આંસુ લૂછનાર
એ જ મિત્ર .....😊

-Riya Patel

Read More

કોઇ ની ચા માટે ની હા એટલે પે઼મ માટે ની હા ના હોય ,
કોઈ ની ચા માટે હા એટલે બેસ્ટ દોસ્ત માટે ની હા પણ હોય શકે...😊😊😊😊

-Riya Patel

Read More

કોઇપણ વ્યક્તિ ને ત્યા સુધી નથી હરાવી શકાતો ,
જયાં સુધી એ પોતે હાર ના માને
તે થી કયારેય હાર ના માનો,
તમે ચોક્કસ પણ સફળ થશો...........

-Riya Patel

Read More