The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક રસ્તે બેઠેલ ચિંતાતુર છોકરીને જોઈને લખેલ મને નથી ખબર એલાર્મ થી નહીં પણ ઉજાગરાથી બળતી આંખથી ઝબકીને, અંધકારનાં ઉજાગરાથી જાગીને ક્યાંક ભાગતી સવારે, કૂણાં તડકાને શરીર પર સ્પર્શતી, કોઈ પંખીનાં ઉડવાથી પડેલ રેતીમાં બેસીને, હું કોણ હતી ને, ક્યાં હતી મને નથી ખબર ! ~ 'વિષ' વિશાલ રાઠોડ
खोया खोया चांद जब दिन में दिख जायें ठंड वालें दिन में भी चांदनी छा जायें ~ 'विष' विशाल राठोड
#tea_post #चाय_LoVe #bEiNg_ViSh #TEA STANDS FOR #ME T = TENSION LESS LIFE E = ENDLESS THOUGHTS A = ALWAYS MOTIVATED
હોય પંખી ભલેને પીંજરમાં, પણ છે દષ્ટિ ઉડાનથી આગળ. ~ હનીફ સાહિલ
વહેવાર ને તહેવાર વચ્ચે ઉજવાતી આ જીંદગી, રવિવાર ને સોમવાર વચ્ચે ઘસાતી આ જીંદગી. ~ 'વિશ' વિશાલ રાઠોડ
બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર, કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ પંથે બિછાવી દીધી. ~ બરકતઅલી વિરાણી 'બેફામ'
બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી. ~ મનોજ ખંડેરિયા
જે પ્રગટે છે એ જ અજવાળું કરે છે, બળતા રહે એ તો રાખ જ થાય છે.
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. ~ અનિલ જોશી
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser