Quotes by Riddhi Patoliya in Bitesapp read free

Riddhi Patoliya

Riddhi Patoliya

@riddhipatoliya1993gmail.com6085


जो समझ न पाया

वो सम्हाल पायेगा
....


ये सोच कैसे लिया

❣️
... Abhipsha...

"जलेबी जैसी जिंदगी"

ये हमेशा से ख्वाहिश है मेरी
...
खूब सही से
खट्टापन
आने के बाद आनेवाली
मिठास
और
बेजोड़ स्वाद
❣️
... Abhipsha...

Read More

હું ક્યારેય ઘાસ નહીં ખાઉં
આવું કહી શકું છું

એવું નથી કે હું અભિમાની છું

વાત ખાલી એટલી છે
કે
"મને ખબર છે હું છું કોણ"
...
... Abhipsha...

Read More

વાવીએ અને ન ઉગે તો સહન થઈ પણ જાય
પણ વ્હાલા,
ઉગેલું ઉભું સૂકાય તો કેમ જીરવાય!!!

... Abhipsha...

इतनी खामोशी से
ना किया करो
हदों के पार वाली
मोहब्बत
...
लोग समझते हैं,
मेरा कोई नहीं इस दुनिया में
❣️
...
... Abhipsha...

Read More

जो किसीके शब्दों की वजह
हुआ करते हो,
...
उन्हें जब
सन्नाटे
समझ नहीं आते,
रिश्ते थक जाते हैं
❣️
... Abhipsha...

"हर रात का
पहला और आखिरी
ख़याल हो तुम"

फिर भी चाहते हो ;

तुम्हें लिखकर,
दुनिया की आंखों को
तसल्ली देते रहें?

❣️
...Abhipsha...

Read More

हर बार
उनके न होने पर
यूं ही
उनकी बाहों में
सिमटकर रहने की
ख़्वाहिश बुनते रहना
लाज़मी तो नहीं
...
ये ख्याल जो खूबसूरत है,
सुकून भरा तो नहीं
❣️
... Abhipsha...

Read More

કાપડની થેલી કે ટીનની ટકડીમાં ભાગપેટી સાથે
ચારેય ખૂણેથી ચવાયેલી
અને બધા ખૂણેથી નિકળતા તાંતણા ને સાચવવા પડે એવી
અને ભીના કપડાથી બહુ વખત લૂછતાં
વચ્ચે વચ્ચેથી ઉપસેલી તિરાડો સાથેની પાટી
અને એમાં
વચ્ચે + આકારે ખાનાં કરી
એમાં ૧,૨,૩,૪ એકડા
વારંવાર ઘૂંટતા રહેતી પેનની પેટી
( જેમાં અડધાથી વધુ પેન
જાતે ખાવાનો વણલખ્યો નિયમ)
...
અત્યારે
sophisticated fully equipped school bag
સામે યાદ પણ આવી જાય તો
તમારામાં હજુ સુધી સુંદર અને નાદાન બાળક જીવે છે.
આનંદો!
... Abhipsha...

Read More

જીવનનાં
અંધાધૂંધ તોફાનો
વચ્ચે
બસ એક જ વચન
પોતાની જાતને
"મઘમઘતી રહીશ"
❣️
... Abhipsha...