Quotes by Richa Kothari in Bitesapp read free

Richa Kothari

Richa Kothari

@richakothari4912


जिन्दगीं को देखने का सबका अपना अपना नजरिया होता है कुछ लोग भावना में ही
दिल की बात कह देते *और...*
कुछ लोग गीता पर हाथ
रख कर भी सच नहीं बोलते #

Read More

*પુસ્તકથી તો હું લખતા ને વાંચતા શીખ્યો,*

*જ્યારે અલ્પવિરામ ને પુર્ણવિરામ મુકતા અનુભવે શીખવાડ્યુ.*

આગળ વધવા વાળા બીજાને ક્યારેક અટકાવતા નથી...,અને બીજાને અટકાવવા વાળા કયારેક આગળ વધતા નથી..

☺જ્યારે કોઈ ની *Smile* 😊 આપણી જવાબદારી બની જાય....
ત્યારે સમજવું કે___
સંબંધ *દિલ* થી બંધાયો છે..

*कुछ बयां कर देता हूं. कुछ छूपा लेता हूं*

*मै अपनी मुस्कान से ही खूद को मना लेता हूं*

👩‍👩‍👦‍👦 જયારે લોકો એમ કહે કે તમે બદલાઈ ગયા..
એનો...
સીધો અર્થ એવો થાય કે આપણે એમની અપેક્ષા મુજબ નથી જીવી રહ્યા..
પુસ્તક ની જેમ વ્યકતી ઓને પણ વાંચતા શીખવું પડશે સાહેબ...
કારણ કે પુસ્તકો જ્ઞાન આપે છે.
અને..
વ્યકતી ઓ અનુભવ..

Read More

જે આપણને સમજી નથી શક્યા
એને હક છે કે તે આપણને ખરાબ સમજે..