Quotes by Hardik Rathod in Bitesapp read free

Hardik Rathod

Hardik Rathod

@rh898053gmail.com143032


કેટલી એ લખીને કેટલી એ ગણી ઈચ્છા પૂરી નથી થતી,
જાણે આ ઈશ્વરે જ ઘડી,
ઈશ્વરને પૂછ્યું તો ઈશ્વરે જવાબ આપ્યો તો, ત્યારે તો કોઈ ઘટના ઘટી,
વાહ! રે ઈશ્વર તે કેમ રે ઘડી.

Read More

રમતો ઘણી છે પણ રમતો રમાય તેવી કોઈ જગ્યા નથી,
જગ્યા તો વિશાળ છે પણ રોકાવાય એવું કોઈ સ્થાન નથી ,
સમય તો ઘણો છે પણ સમયચક્રને ઉભો રાખે તેવી કોઈ ઓળખાણ નથી,

આ રમત તો ઈશ્વરે ઘડી છે
એને કોઈ તોડી શકે એવી કોઈ ઓકાત નથી આજ પરવર દિગાર છે.

Read More

હું ઉડુ તો મારી પાંખો કાપી નાખે,
જો નમુ તો નમાવી દે,
જો હું રડું તો રડાવી દે જો હું લખુ
તો લખાણ ભુલાવી દે,


આ ઈશ્વર કોઈ ભેટ આપી છે
હું કેમ સમજુ તો પણ સમજાવી દો
હાર્દિકની ઈશ્વરે જવાબ આપે
"આ તો મારી ભેટ છે"

Read More

નિજ મન તને ગોતે તું ક્યાં છે વાલા ?
જળ ભરવા જાવ ત્યાં પાછળ પાછળ આવે,
વગર બોલાવે બેડલું ચડાવે વાલો;
નિજ મન .....

મુશ્કેલીમાં સાથ આપે,
વગર બોલાવે જીતાવે પણ,
વાલો મારો નજરે ના આવે .
નિજ મન .....
હું રુઠુ તો મને સમજાવે,તરછોડુ તોય રિસ લાવે,
તો એ વાલો મનડુ હરાખાવે .
નિજ મન ......
મારામાં શી ખોટ ?તું મને વાલા સમજાવે,
આખલડી તને પાવા ક્યાં-ક્યારે ગોતે ?
રાત દિન તારી યાદમાં સપનામાં પણ તું આવે ! વાલા ,
તારો ભક્ત કવિવર રાહ જુએ.

નિજ મન તને ગોતે તું ક્યાં છે વાલા ?

Read More