Quotes by Rawal jay in Bitesapp read free

Rawal jay

Rawal jay

@rawaljay103829


https://youtu.be/UI_Jv-EPeSw
Knowledge??Inspirational For Youth??Pround Of India??

https://youtu.be/SCSD6tcDh14
Indian Cricket Team Ke Hero

આપણે જે કાઈ બોલીયે એમા તાકાત હોવી જોઈએ-સરદાર પટેલ???

 #LoveYouMammy      
   ?માં?
 માં - પોતાના પરિવાર અને સંંતાાન નુ સુુુખ એજ  માં નુ સુંદર જીવન..
સુખ-દુઃખ - દુઃખ મા સૌથી પ્રથમ  હરોળમા માં જ હોય જયારે સુખમા માં ની ગણના ભાગ્યેજ થતી હોય છે. 

પ્રેમ - પોતાના પરિવાર ના સભ્યો ને જીવનની છેલ્લી ઘડિ સુધી માં જ પ્રેમ કરી શકે છે.માં નો પ્રેમ એટલે પોતાના પરિવાર માટે પોતાના સુખ ની કુરબાની.

બાળક જયારે માં ના પેટમા હોય છે ત્યારે જ બાળક ને પહેલો પ્રેમ મળી જાય છે. આ પ્રેમ અદભૂત હોય છે કારણ તેમા કોઈ જ પ્રકારનો સ્વાર્થ નથી હોતો.

પરિવાર ના દરેક સભ્યો જોડે થી વણજોયતા ઠપકા  એ પછી માના પીયર ની જ..તો પણ એટલો જ અદભૂત પ્રેમ, લાગણી & સ્વભાવ માં જોડે થી જ મળે..

ખૂબ ખૂબ આભાર માતરૂભારતી પરીવાર ને?જય હિંદ??

Read More

જો આપણે નિષ્ફળ નથી થતા તો સફળ પણ નઈ થઈએ"?

રાધે રાધે??