#LoveYouMammy
?માં?
માં - પોતાના પરિવાર અને સંંતાાન નુ સુુુખ એજ માં નુ સુંદર જીવન..
સુખ-દુઃખ - દુઃખ મા સૌથી પ્રથમ હરોળમા માં જ હોય જયારે સુખમા માં ની ગણના ભાગ્યેજ થતી હોય છે.
પ્રેમ - પોતાના પરિવાર ના સભ્યો ને જીવનની છેલ્લી ઘડિ સુધી માં જ પ્રેમ કરી શકે છે.માં નો પ્રેમ એટલે પોતાના પરિવાર માટે પોતાના સુખ ની કુરબાની.
બાળક જયારે માં ના પેટમા હોય છે ત્યારે જ બાળક ને પહેલો પ્રેમ મળી જાય છે. આ પ્રેમ અદભૂત હોય છે કારણ તેમા કોઈ જ પ્રકારનો સ્વાર્થ નથી હોતો.
પરિવાર ના દરેક સભ્યો જોડે થી વણજોયતા ઠપકા એ પછી માના પીયર ની જ..તો પણ એટલો જ અદભૂત પ્રેમ, લાગણી & સ્વભાવ માં જોડે થી જ મળે..
ખૂબ ખૂબ આભાર માતરૂભારતી પરીવાર ને?જય હિંદ??