The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વગર શરતે પ્રેમ નિભાવનો કાયદો કરી લઈએ ચાલ એ જીવન માંથી શૂન્યતા દૂર કરવાનો વાયદો કરી લઈએ #શૂન્ય
રસ્તા માં ભલે હોય વિવિધતા ,પણ મંજિલ માં તો એકતા જ છે. નામ માં ભલે હોય વિવિધતા , પણ મારો શ્યામ તો એક જ છે #વિવિધ
માધવ પણ મૈત્રીનો ભૂખ્યો છે એટલે તો સુદામા ને મળવા ઉતાવડ્યો છે #ઉતાવળું
દરેક મુશ્કેલીથી લડતા શીખ આંસુ પીઈ હસતા શીખ મંજિલ પામવા સાગર માં ડૂબતા શીખ અને ડૂબી પાછું બહાર નિકતા શીખ દરેક પાનખર માંથી પણ વસંત લઈ આવતા શીખ #વસંત
એટલા લાગણીશીલ પણ ના બનવું કે તમે એના સાધન બની જાઓ. #લાગણીશીલ
આજે માણસ દેખાડો કરવા માટે વલખા મારે છે ગુણવતા મેળવવા માટે નહીં #ગુણવત્તા
વાર નથી કરતી તોય ઘાયલ કરી જાય છે નાદાન કેમ કહું આ કાતિલ આંખ ને જ્યાં સંઘરાયેલી યાદો પણ રેત બની વેરાઈ જાય છે બહુ સમજાવ્યું ના જવાય એ દિશા તરફ, કે જ્યાં જેટલું શોધીએ એટલું જ ખોવાય છે શુ ઉત્તર આપું આ હૃદય ના પ્રશ્ન ને. જ્યાં સ્વપન પણ કોડી ની જેમ વેચાય છે #પ્રશ્ન
what people do in their private lives is their business,and shouldn't be anybody else business not need to know to other s privacy #Private
હદય ની માટી એટલે સુગંધિત છે કેમકે એમાં ભીની ભીની ઘણી ખાનગી ઈચ્છાઓ દાટી છે #ખાનગી
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser