Quotes by Rathod Badshah RAJKOT in Bitesapp read free

Rathod Badshah RAJKOT

Rathod Badshah RAJKOT

@rathodbadshahribda2022


Phool hun main meri khusboo tum ho,
Dil hun main meri dhadkan tum ho.
Jaan hun main aur meri rooh tum ho,
Jism hun main or meri zindagi tum ho.

*शिकायते तो बहुत हैं*
*तुझसे... ऐ जिन्दगी...*
*पर चुप इसलिये हुँ कि...*
*जो दिया तूने*
*वो भी कहाँ पूरा जिया हमने...*🌹🌷💐🤝🏻👍

Read More

હું એક ફિમેલ ને ખુબ પ્રેમ કરુ છુ તેનુ નામ તો હું નય લવ નહિતર એ બદનામ થઈ જશે.
હવે તમને એ ફિમેલ અને મારી થોડીક વાત કહેવા માગું છું.
એ ફિમેલ ને હું ખુબ પ્રેમ કરુ છુ પણ એ મને પ્રેમ નથી કરતા તેનુ હું કારણ ગોતૂ છુ કે એ ફિમેલ મને કેમ પ્રેમ નથી કરતા. એક વાત તો એ ફિમેલ ને મે જોયા નથી આમારે જસ્ટ મેસેજ મા જ વાત થય હતિ મે એ ફિમેલ ને કીધું કે હુ તમને પ્રેમ કરું છું તો તેમને મને એવુ કીધું કે બેટા તુ મારા કરતાં ખુબ નાનો છો.
તો મે એ ફિમેલ ને કીધું કે નાના મોટા થી પ્રેમ ને છુ લેવા દેવા તો મને કે મારા થી એ પોશીબલ નથી , તો મે એ ફિમેલ પાસે તેનું કારણ પુછ્યું.તો મને કે તે મને નથી ખબર હવે તમે જ કહો મને એ ફિમેલ નો પ્રેમ કેવી રીતે મરશે??? એમ બન્ને એક થાસુ કે નય.
અને એક બીજી વાત એ કે છેલ્લા પાંચ દિવસ થી એ ફિમેલ નો મને એક જ મેસેજ આવ્યો છે એ પણ આજ સવારે શુભ સવાર નો મે પણ સામે જવાબ મા ગુડ મોર્નિંગ કીધું એ મેસેજ સિવાય આમારે કાઈ વાત નથી થય તો મિત્રો તમે મને કોઈ એવો રસ્તો બતાવો કે એ રસ્તા પર મને એ ફિમેલ નો પ્રેમ મલે....આભાર

Read More

બધા લોકોને મારો પ્રેમ સમજ આવ્યો,
પણ જેને કર્યો એ જ ક્યારેય સમજી ના શકી !!આઈ લવ યુ એચ

💝✍️ *શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય.
લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ,
બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો.................
લાંબા સમયે જ અનુભવ થાય છે*
બાદશાહ ૦૭

Read More

❤બધું મળી ગયું તને પ્રેમ કરીને...
જે રહી ગયું એ "તુ" જ છે...!!❤️❤️

❤આંખ
એક જ ભાષા સમજે પ્રેમની
મળે તો પણ છલકે
ન મળે તો પણ છલકે❤❤

Read More

સામા મળો છો
ત્યારે સલામ કરો છો,.....

તો પાછળ થી શુ કામ
બદનામ કરો છો....???

રડે એ જ છે જેણે મહેસુસ કર્યા હોય સાચા સંબંધો

બાકી...

મતલબના સંબંધ રાખવાવાળા કોઈ દિવસ રડતા નથી...

*🌹🌿સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે,*
*કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !!🌿🌹*

🏠ઘર

એક સરસ મઝાનું ઘર,
એમાં વસે એક નારી અને નર,
એક બીજાને હસે હસાવે,
જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર..

ત્યાં ઓચીંતું એક દિવસ ,
હાથ લાગ્યું એક યંત્ર,
હવે ના કોઈ હસે ,ના કોઈ રમે
છિન્ન ભીન્ન થયું ઘરનું તંત્ર,
ના કોઈ સાંભળે ,ના કોઈ બોલાવે
બસ રાત દિવસ જપે મોબાઈલ મંત્ર.......

રહે એક જ ઘરમાં તોય,
જાણે જોજન અંતર,
દુનિયાના પળ પળની ખબર,
દૂર થયા એકબીજાના અંતર,

લાગણી પ્રેમ મરતા રહ્યા,
સંબંધોમાં વધતું રહ્યું અંતર...

એપ્સ ફેરવે , ટાઈપીંગ કરે ,
ઢગલાબંધ ઈમોજી મોકલ્યા કરે
Fb આખો દિવસ જોયા કરે,
અજાણ્યા ચહેરાને રિકવેસ્ટ મોકલ્યા કરે,
એકબીજા સામે ભસ્યા કરે,
ખોટે ખોટું હસ્યા કરે,

હવે ના કોઈ હાસ્ય કે ના કોઈ કલરવ,
ના કોઈ મસ્તી કે ના કોઈ ગુંજારવ,

બેટરી ખતમ થતી રહી...
સંબંધો ખોખલા થતા રહ્યા..
તમને શું લાગે છે...??
ચાર્જ કરવાની જરૂર કોને ???
મોબાઇલને...કે સંબંધોને......?

🤝🏽 લાગણીના સરનામા અને આપણે 🤝🏽

Read More