Quotes by Ranjan Patel in Bitesapp read free

Ranjan Patel

Ranjan Patel

@ranjanpatel4902


"અમે તો પ્રભાતના પોકાર
અમે તો સૂરજના છડીદાર"
બાળક એ કોઈ વાસણ નથી,
જેમાં બધું ભરી દઈએ... એ તો
પ્રકાશની જયોત છે.. જેને
માત્ર પેટાવવાની હોય..
'ધનરાજ પંડિત'

બાળદિન ની શુભેચ્છા

Read More

दिनकरजी के "रश्मिरथी" काव्य का आशुतोष राणा द्वारा बहुत ही सुंदर गान...

epost thumb

ભલે હોય મેલો કે ઘેલો
માનવી તું થાજે ટપાલનો થેલો
હોય વિવાહના વધામણાં કે હોય મરકતનો મેલો
સુખદુઃખની એને હેડકી ન આવે
થેલો બ્રહ્મ જ્ઞાાન ભરેલો
માનવી તું થાજે ટપાલનો થેલો...

કવિ દાદ

Read More

#પોસ્ટમેન

પત્ર શું લખ્યો માનવતાના નામે
ટપાલી જ ગુજરી ગયો ઘર શોધતો શોધતો...

અનામી

#કરૂણા

🌿🌿કરૂણાહિન નયન જો ફૂટી કોડીના છે તો
🌸🌸🌸કરૂણાસભર નયન તો અબજોની કિંમતના છે..
🌻🌻🌻🌻જીવન જો ઊંચુ મળ્યુ છે તો નયનને નીચા
🌱🌱🌱🌱🌱🌱રાખીએ એ તો ચાલે જ શી રીતે ??

Read More

#આવાસ

છે કોઈ... સારો વકીલ નજરમાં ??
જે લોકોને હૃદયમાં આવાસ આપ્યો હતો
એ લોકો હવે ગેરકાયદેસર દબાણ કરે છે !!!

#આવાસ

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે
શોધતાં વણ શોધતાં મિત્રો જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે
જેનું તમે ઠામ ઠેકાણું આપી શકો
તેને તમે શું ઘર કહો છો
તો પછી જ્યાં તમે પગથી ઉતારી પગરખાં,
ભાર ટોપીનોય માથેથી ઉતારીને,
અને આ હાથ બે પહોળા કરી 'હાશ' કહો,
જ્યાં સર્વેના મુખ, જોઈ તમને મલકી ઉઠે
ત્યાં ત્યાં બધે તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો ? 'નિરંજન ભગત'

Read More

#પશુ
આજે જ્યારે માણસ, માણસ પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે... ત્યારે
પશુઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઊંચેરી મનાય છે.

Read More

#માફી

🌻નારાજ ના થતાં મારાથી
🍁✨🍀મારી ભૂલોને માફી આપી દેજો.
🌺🌼🌸🌿જીવુ છુ એટલે સતાવુ છુ
🌵🌷🌾🥀🍃 મરી ગયા પછી યાદ જ આવીશ...

Read More

જીવન હંમેશાં અહમ્ અને લાગણી વચ્ચે રહેલું છે
તફાવત ફક્ત એટલો છે કે
લાગણી કહે છે કે ચાલોને હું માફી માંગી લઉં..
પરંતુ અહમ્ કહે છે તમને,
કહો કે એ માફી માંગે..

-Ranjan Patel

Read More