Quotes by Ramesh patel in Bitesapp read free

Ramesh patel

Ramesh patel

@rameshpatel3919


આપણા શરીરને જરૂરત થી વધારે ન શણગારો કારણ કે શરીર ને તો માટી મા માળી જવાનુ છે.
    પણ 
       શણગાર કરવો  હોય તો આપણા આત્માં નો કરો કેમ કેે આત્મા ને  ભગવાન ની પાસે જવાનું હોય છે.
           
-Ramesh patel

Read More

માણસ....
સાહેબ આ દુનીયા મા માણસ ને ગોતવો ઘણો સરળ સે
પણ
માણસ ની માણસાઈ ને ગોતવી ..... કઠિન

પ્રેમ.
પ્રેમ બધાય ને કરવો સે પણ.......... નારી ના સરીથી
દયા.

બધાય ને આવે સે પણ પણ ....... બીજા ને દેખાડવા
સરમ .
સરમ બધાય ને આવે સે પણ ...... સારા કામ મા
આશા.
આશા કોઈ ને નથી સતય બધાય રાખે છે...... જીવવાની

નક્કી .
મૃત્યું બધાય નું નક્કી સે સતય....... મૃત્યું થી બિયાય સે.
આબરૂ
આબરૂ બધાય ને વલી સે પણ પોતાની.... બીજાની બેન દીકરી ની નાઈ

Read More

વિચાર


બોલતા પહેલા વિચારતા
શીખો
કેમ કે
વાણી કરે એવી ઘણી બીજું કોઈ નથી
કરતું

-Ramesh patel