Quotes by Rakesh Solanki in Bitesapp read free

Rakesh Solanki

Rakesh Solanki

@rakeshsolanki988gmail.com1779


સાહેબ વિશ્વાસ મેકયો હતો અને આજે વિશ્વાસ અધ્ધર થઈ ગયો.
RK

જો હારને કો તોયાર હૈ ઉસે કોઈ હરા નહીં સકતા

સાહેબ જ્યારે તમે સફળતા મેળવો અને ઉચ્ચ અધિકારીઓ બની જાવ ત્યારે તમારી જોડે અથવા તમારી આસપાસ કામ કરતા માણસ ની ભૂલ પર હસી નો કાઢતા પરંતુ તેને ઘ્યાન દોરી સમજાવ જો ત્યારે તમારી સફળતા સાર્થક થશે.
RK

Read More

સાહેબ અહીં તો લોકો વાત કરે છે લોકો ના હીત માટે કામ કરવાની પણ ખરેખર તો તેજ લોકો પોતા ના હીત માટે કામ અને ભષ્ટાચાર માટે કોઈ એવી સંસ્થા સ્થાપે છે જેમાં પોતા ના અને અજ્ઞાની લોકો ને સતા પર બેસાડી પોતા ના હીત માટે કામ કરતા હોય છે અને વહીવટ કરતા હોય છે પછી જ્યારે ઓડિટ આવે ત્યારે જે અજ્ઞાની લોકો ને ખ્યાલ પણ હોતો નથી અને છેવટે પ્રજા ના પેસા પેલા ભ્રષ્ટાચારી પાસે જઈ ને શહેર મેકી જતો રહે છે

Read More