The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#ચળકદાર સોનું ખરીદી શકાય છે માટે છે સૌની પાસે, મળે છે મફતમાં સોનેરી કિરણો સૂર્યની છે કોઈની પાસે. #ચળકદાર
જીવન માં આગળ વધવા માટે કામચલાઉ વસ્તુ ને અવગણવી એમાં આપણું શરીર પણ આવી જાય છે. #કામચલાઉ
બીજા ને મૂર્ખ કહેનારા પોતે હોય છે મૂર્ખ, બુધ્ધિશાળી હોય છે કહેનારા પોતાને મૂર્ખ. #મૂર્ખ
ગર્લ કરી ગઈ પાગલ. #પાગલ
મુખથી કહેલું સાંભળે છે મન, આંખથી બોલેલું સાંભળે છે દિલ, મન-દિલનો અવાજ સાંભળે છે કોઈ ?
કહી છે દુષ્ટતા આંખોમાં, જોયું છે ક્યારેય બાળકના નયનમાં કહી છે દુષ્ટતા જગતમાં, ક્યારે બેઠા છો કુદરતના ખોળામાં, કહી છે દુષ્ટતા બંગલાઓમાં, કદી મારજો લટાર ઝૂંપડાંઓમાં, છે ફક્ત શબ્દમાત્ર બાકી તો જયાં છે સત્યતા ત્યાં વળી કેવી #દુષ્ટતા .
વધ્યા છીએ ઘણા અહંકારથી, જરા એક ડગલું સ્વાભિમાનથી.
શોભે છે માથે મુગટ કાંટાળો, છાતીએ ગોળીઓની હાર, હાલતાં રાખે ખભે બંદૂક અને મુખ માં છે જયજયકાર.
મેં તો ફેરા ફરી લીધા છે સરહદના, માં ભારતી, હવે કેવા લગ્ન અને કેવા છૂટાછેડા.
લોકોનું કહેવું છે કે અમે ફરજ નિભાવીએ છીએ દેશની, હકીકતમાં તો આ અમારો જન્મજાત શોખ છે. હાઉ ઇઝ ધ જોશ?
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser