The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કાલ ઢળતી સંધ્યા ના સૂરજ નુ કિરણ એવુ મને અડ્યુ છે ..કે એની યાદ મા આજે કંઈક લખવુ પડ્યું છે -Rajalba
જ્યારે મારી આખં માથી પ્રેમ નુ ઝરણું વહે છે ત્યારે ગાલે મારી ગમતી આગંળિ નુ ટેરવુ રહે છે -Rajalba
આપણા મિલન વેળાની વાત એવી રીતે હોઠ મારા કરે છે .. કે દુ:ખ સાથે સંસાર ને પરાજય ને સુખ સાથે અજય મને જ ધરે છે. - Rajalba
tari yaad atle..virah ma sukh na parajay sathe malto ajay -Rajalba
જિદંગી ગુલાબ ના છોડ જેવી જ એક કિતાબ છે જેના દરેક પાના સુદંર છે પણ તેને આખી કિતાબ માંથી વીણવા ઘણા અઘરા છે .. કારણ..ગુલાબ ની જેમ સવારે નવુ પાનુ ખુલે છે અને સાંજે બિડાય જાય છે. - Rajalba
mat puchh wo manzar bhi ayega pyase ke pass chal kar samndar bhi ayega thak kar na Beth o manzil ke musafir manzil bhi ayegi or Milne ka maza bhi ayega. - Rajalba.
હવે બસ સબર ની મજા લઇ રહી છુ આજે પ્રિતની આ રીતથી સજા લઇ રહી છુ થઈતી એક દોસ્તી એની કથા કઇ રહી છુ હુ મળવા ફરી એ દોસ્તને બેપનાહ થઇ રહી છુ આવે ઘણી યાદ એ પળો ફરી મને એને ભુલવા માટેની હુ દવા લઇ રહી છુ મળીયે ના દોસ્ત જો જનમ મા ફરી તો આવતા જનમ ની રાહ જોઈ રહી છુ દોસ્ત તારી દિલ જિગર દોસ્તી ની સજાથી વિરહની કબરમાય ઘર ની મજા લઈ રહી છુ ભૂલે ભલે મને તુ હવે આ સફર મા ,પણ હુ 'રાજલ' ક્ષણે ક્ષણે તારી દોસ્તી યાદ કરી રહી છુ .. - Rajalba.
kitne khush nasib he ve log jo har pal tumhe dekhte he varna hamto pal pal taras te tumhari ak zalak dekhne ko. 🥀 Rajalba.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser