The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Hats off to the men and women who face temptation while thinking " THIS ISN'T WORTH LOSING WHAT I HAVE " ....... #HATS_OFF
જીંદગી જો ને કેવી વિચત્ર પળો આપે છે.. પળ માં દુઃખ તો પળ માં ખુશી ની લહેર આપી જાય છે.. એક વાત થી પળ માં દુઃખો નો પહાડ તુટી પડે છે . તો કોઈ એક ચેહરા ની હસી ઢગલાબંધ ખુશી આપી જાય છે. આજે દુઃખ છે toh કાલે સુખ આવશે એ આશા એ જીંદગી નીકળતી જાય છે. અંધારા પછી ની એ નવી સવાર એક નવી ઉમીદ આપી ને જાય છે.. જીંદગી જો ને કેવી વિચત્ર પળો આપે છે.. પળ માં દુઃખ તો પળ માં ખુશી ની લહેર આપી જાય છે..
it is never too late to start something new...
ધીરજ એટલે, રાહ જોવાની ક્ષમતા નહિ.. પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.....
The hardest battle you will ever have to fight is between who you are now and who you want to be...
જીંદગી ની સવાર નવી શરતો લઈને આવે છે..અને સાંજ કાંઈક અનુભવ દઈને જાય છે..
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser