Quotes by Radhe Krishna in Bitesapp read free

Radhe Krishna

Radhe Krishna

@radhekrishna192259


Ego

રાધેકૃષ્ણા

રાધે કૃષ્ણ

દુખ Auto-Update નથી
તોય Download થઈ જાય છે
સુખમાં Virus નથી
તોય Hang થઈ જાય છે
લાગણીઓનું SD card નથી
તોય Storage થઈ જાય છે
સંબંધમાં Camero નથી
તોય Selfie થઈ જાય છે
જીંદગી Whatsapp નથી
તોય Last seen થઈ જાય છે
માણસ Mobile નથી
તોય બદલાઈ જાય છે..
"Mann"

Read More

અહીં કોણ ભલા ને પૂછે છે ?
અહીં કોણ બૂરા ને પૂછે છે ?
મતલબ થી બધા ને નિસ્બત છે ,
અહીં કોણ ખરા ને પૂછે છે ?
અત્તર થી નીચોવી કોણ અહીં
ફૂલો ની દશા ને પૂછે છે ?
આતો સંજોગ ઝુકાવે છે નહીતર
અહી કોણ ખુદા ને પૂછે છે ???

Read More

મોબાઈલ આવ્યો, કેમેરા ગયો
મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ
મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ
મોબાઈલ આવ્યો, રેડિયો ગયો
મોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયું
મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ
મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાં
મોબાઈલ આવ્યો, નિરાંત ગઈ
અને તમારો મોબાઈલ...
જો તમારી પત્નીના હાથમાં આવ્યો, તો તમે ગયાં...! 
??????

Read More

મળવાનું રાખોને યાર.....!

શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
તો પછી "મળવાનું" રાખોને યાર...!

મળી લ્યો જયારે પણ તક મળે
રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર...?

ક્યારેક ડિનર રાખો ક્યારેક ફરવાનું રાખો
નાની નાની વાતોનો મનાવોને તહેવાર...!*

કહેવાય છે કે જિંદગી ચાર દિનની હોય છે તો દરેક દિનનો હોય એક યાર...!

જીવન જો સંગીત છે તો
અંતાક્ષરીનો છેલ્લો શબ્દ હોય યાર...!

જીવન જો સંતાકૂકડી છે તો
મિત્રોના દિલમાં છુપાઈ જાઓને યાર...!

એક ચટાઈ,મનગમતો ખૂણો, થોડો નાશ્તો,ચાય. ચાર મિત્રો
આવી હોવી જોઈએ એક સવાર...!

શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
તો પછી મળવાનું રાખોને યાર...!

ચા ગાંઠિયા ને ભજીયા ની મોજ માણવા,
મળવાનુ રાખો ને યાર.

અને જો કોય કારણ ના હોય તોય
જૂની વાતો વાગોળવા,
મળવાનુ રાખોને યાર.

બધા મિત્રો ને યાદ......

Read More

ભૂતકાળ ત્યજી દેવો છે મારે
સાંપ જેમ કાંચલી ઉતરે.