The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઓય બેસ્ટી સાંભળને તારા સાથે વિતાવેલી પળ બહુ યાદ આવે છે ! આપણું એકબીજાને મળવાની રાહ જોવી અને મોક્કો મલ્યે તરત મળવું બહુ યાદ આવે છે ! મારું એ તને પાગલ કહેવું અને પછી તારું એ સામે જોઈને હસી પડવું બહુ યાદ આવે છે ! એકબીજા પાસેથી પાર્ટી માંગવાનું શોધતું એ નાનું નાનું કારણ બહુ યાદ આવે છે ! આપણી એ સાથે નાસ્તો કરવાની મજા અને એ એક જ બિસ્કિટ ના બે ટુકડા બહુ યાદ આવે છે ! આપણું બહાનું બનાવીને ફરવા જવુ ત્યાં મોજ મસ્તીને હળવું હસવું વાતે વાતે તાળી પાડીને અપાતો તાલ બહુ યાદ આવે છે ! આપણી એ એકબીજાને દિલ ખોલીને કહેવાતી વ્યથા એકબીજાના ખંભે માથું ટેકવી રડવાનો મળતો એ હક્ક બહુ યાદ આવે છે ! જયારે પાકીટ ખાલી હોય ત્યારે બન્નેના સિક્કાનું સંગઠન કરીને પછી એ ચિલ્લર આપીને થાતો નાસ્તો બહુ યાદ આવે છે ! તારી એ વાતે વાતે ગિફ્ટ આપવાની આદત અને આપણું એ એકબીજા માટે ખર્ચાઈ જવુ લૂંટાઈ જવુ એવી લાગણી બહુ યાદ આવે છે ! આપણો એ ફોટા પાડવાનો વ્હાલો શોખ ઘડી ઘડી લેવાતી એ સેલ્ફીઓ અને નાસ્તાના ફોટા પાડીને સ્ટેટ્સ લગાવી ઘણાને ખટકવાની મજા બહુ યાદ આવે છે ! special for my besty sapna I miss you yar
Happy republic day all
જીવન માં જો એવો સમય છે કે તમે એકલા લડી રહ્યા છો તો તમારી એકલતા ને કમજોરી નઈ સાથી બનાવો. Jigna. rabari
પ્રયત્ન માં જયારે પરસેવા નું ટીપું ભળે.. ત્યારે સપના ઓં હકીકત બને.. - jigna. rabari
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser