Quotes by દિવ્યેશ પ્રિયદર્શી in Bitesapp read free

દિવ્યેશ પ્રિયદર્શી

દિવ્યેશ પ્રિયદર્શી

@qtovrxqv7604.mb


મન મુક્યું છે ત્યાં...
અવિરત યાદો નો છાંટકાવ છે..
રોજ જાય છે ત્યાં...
હકીકતો થી બંધાયેલ છે..
ધ્યાન તો ત્યાં જ છે...
બસ કામ તો ક્યાં કામ છે...
ખાલી સમય પસાર કરવા નું એક અનોખું નામ છે...

-દિવ્યેશ પ્રિયદર્શી

Read More

જીંદગી રૂપી પતંગ ની દોર ક્યાં આપણા હાથમાં છે,
એતો હવા જેવા સંબંધો અને પરિસ્થિતિ ના જાળમાં છે.

તારો શિકાર હું જ બનીશ,
એની ક્યાં મને સમજ હતી,
શિકારીનું કામ શિકાર નું હોય છે!
તું પણ એક શિકારી હોઈશ એની ક્યાં મને ખબર હતી.

Read More

દિલ માં રહેલો તમારા નામનો કિડો વારે ઘડિયે મગજ ને પરેશાન કરી રહ્યો છે,

એ કિડા ને શાંત કરવા બસ તમારી સાથેની એક મુલાકાત જરુરી છે.

Read More

બસ એજ સાંભાળવું હતું તારા મોઢે,
બાકી બધું અનસુનૂ હતું તારા હોઠે,

નથી કોઈનો સાથ તોય વધવું છે મારે,
ચાલસે, નથી સાથ પણ કાંઈક કહેવું છે મારે,


સમયના વહેણ જોડે વહેવું છે મારે,
એકલતા ને ચીરી ને નીકળવું છે મારે,


અસંતોષી આ જીંદગી માં રાખી સંતોષ,
હર એક ઘડી માં વધવું જ છે મારે,

Read More

વધવું છે આગળ આ દુનિયા ના ડર થી..
પાછળ નથી જોવુ લોકો ના બીહામણા બોલ થી..

વિસરવુ શક્ય નથી તારી એ પહેલી ઝલક ને, વિસરવુ શક્ય નથી તારી એ સ્મિત ભરી નજર ને, હર એક ઘડી યાદ છે એ દિવસ ની, તારી એ પહેલી મુલાકાત વિરસવી શક્ય નથી

Read More

એક અનુભવ જ એવી વસ્તુ છે જે અનુભવ થી મળે છે..

કોઈક ના મહત્વ થી એનુ માન વધે. અને માન થી જ મહત્ત્વ. માન અને મહત્ત્વ ના ચક્કર માં વ્યર્થ જ સંબંધોની તિરાડ વધે.

Read More