Quotes by Priyanka Pithadiya in Bitesapp read free

Priyanka Pithadiya

Priyanka Pithadiya Matrubharti Verified

@priyapithadia2018gmail.com9263
(584)

કોઈના માટે કંઈ ખાસ
રાખવું જ હોય તો
પ્રેમ અને વિશ્વાસ રાખો,
બાકી નફરત અને શંકા
તો આખી દુનિયા કરી જ લેશે.

#રાખવું

Read More

ચહેરો માણસની ઓળખ છે પરંતુ એક જ માણસ કેટલા ચહેરા સાથે જીવે છે?

#ચહેરો

Self esteem, self love and self worth. Everything start with self. Never look outside of your self for your value.
#Esteem

બધા વચ્ચે અયાને આન્યાને બર્થડે ગિફ્ટમાં ડાયમંડ રિંગ આપી અચંબિત કરી દીધા હતા. ત્યાં ઉપસ્થિત તમામ છોકરીઓને આન્યાની ઈર્ષા આવતી હતી કે એની પાસે અયાન જેવો સ્માર્ટ, હેન્ડસમ અને કેરિંગ હસબન્ડ હતો. બધા સામે અયાન આન્યાને ખૂબ જ માન આપતો.

બીજા દિવસે સવારે આન્યા વાળ ઓળતી હતી ત્યારે એ ડાયમંડ રિંગ એના હાથમાંથી પડી ગઈ. અયાનને આ વાત જેવી ખબર પડી કે એ મન ફાવે એમ આન્યાને બોલવા લાગ્યો. એના મોઢામાંથી આન્યા માટે ગાળોનો વરસાદ થતો હતો. આન્યાએ ખૂબ જ મુશ્કેલીથી એને શાંત પડ્યો. સાંજે આન્યાની ખાસ બહેનપણી આશ્કા એને મળવા આવી. એ પણ આવીને અયાનના જ વખાણ કરતી હતી અને કહેતી હતી કે આન્યા ઘણી નસીબવાળી છે કે એને અયાન જેવો આટલું માન આપનાર પતિ મળ્યો છે. આ સાંભળી આન્યાએ મનમાં જ વિચાર્યું કે એ મને કેટલું માન આપે છે એની મારા સિવાય ક્યાં કોઈને ખબર જ છે....!!!!!

#માન

Read More

To enjoy the life doesn't means to purchase branded things, live in big houses, to attend parties.
The enjoyment of life begins when you see your problems as the challenge, keep smiling when everything goes wrong, feel happy when you have to live in hut and hope positive for future.

#Enjoy

Read More

આંખમાં આંસુના ઝાકળબિંદુ છુપાવીને,
વદન પર આનંદનું નકાબ પહેરીને જીવવું,
એ તે વળી કેવી જિંદગી છે....!
#આનંદ