Quotes by Priyank Davada in Bitesapp read free

Priyank Davada

Priyank Davada

@priyankdavada221535


શબ્દ બારે આવતા નથી
પણ બોલવું ઘણું છે

રોવું ઘણું છે
આખે આશુ આવતા નથી



#Depression

ચકલીની ચ-ચહાટમાં હું સંગીત-સાંભળું છું
અને તેનો દર્શક બની તેને વાહ-વાહ આપું છું

સુર્ય પાસેથી તડકાનો સેક લવ છું
કોક વાર તડકો વધારે હોઈ તો તેને નિશાશો આપું છું

વૃક્ષો પાસેથી છાયા અને ફળો ની મોજ માણું છું
પછી ત્યાં જ ઠાળિયો ફેકી નવો જન્મ આપું છું

રસ્તામાં કોક વચે આવે તો ઠપકો આપું છું
કોઇ ને જરૂર હોઈ તો મદદ આપું છું

આ સંસારના ગોટાળામાં હું ક્યાંક લવ છું
કા તો ક્યાંક આપું છું

Read More

જ્યારે જોતું હોય તે મળતું નથી
પણ તોઈ એ પામવા મહેનત મા બડી જાવ

મન અશાંત હોઈ તો કઈ છપન ભોગ ખાવ?
ના શાંત મનએ સુકી રોટલી ખાવ

નથી જોઇતું માન, મર્યાદા કે ખોટા ભાવ
એકલો રઈને પોતાના ધૈય માટું બડી જાવ

મધમાખીની જેમ સાથે રઇ એકલો કામ કરી જાવ
પોતાના લક્ષ માટે બધુ મૂકીને બડી જાવ

Read More