The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
http://priyankaparmarownthoughts.blogspot.com/p/blog-page.html Read, share and comments.....
હદ હોય છે ઢોંગીપણાની સંબંધોમાં બીજાને તો છેતરે છે પરંતુ પોતાના ઇમાનને પણ નથી મૂકતા... પ્રિયંકા પરમાર
આકર્ષણને પ્રેમ સમજીને જો પોતાની લાગણી કોઈ એવી વ્યક્તિ સાથે જોડો છો, જે તમને ખબર છે કે તે ક્ષણિક સમય પૂરતી છે ત્યારે સમજી લેજો તમે બીજાને અધિકાર આપી રહ્યા છો પોતાને છેતરવાનો. પ્રિયંકા પરમાર
સૂરદાસ કોન નીકળ્યું?? સમય કે મારો વિશ્વાસ, જેના વિચારોમાં ચરણામૃતનો સ્વાદ જોયો એણે તો " વોડકા" ને પાછળ ધકેલી કાઢ્યું!!!!!! પ્રિયંકા પરમાર
એવા સંબંધોની ગરજ હંમેશા સાધજો જીવનમાં જ્યાં તમારી નિખાલસ મસ્તીને "ભોળપણ" સમજે નહીં કે "મૂર્ખતા"..... પ્રિયંકા પરમાર
તારું" અને "મારું" કરવું ક્યારેક સ્વાર્થીપણુ નથી હોતું, કારણ કે ઘણીવાર તારું અને મારું કરવામાં "આપણું" મા ફેરવાઈ જતું હોય છે.
એક પ્રેમી જેણે નાજુક સંબંધની શરૂઆત પ્રેમીકા સાથે ચોકલેટસ અને ટોફીઝ આપીને કરી હતી.... આજે મેડિકલની દુકાને એ પ્રેમીની પ્રેમિકા જે હવે તેની પત્ની હતી તે ડિપ્રેશનની ગોળીઓ ખરીદી રહી હતી!!!
બસ, એટલી જ કમી છે આ જીવનમાં... જેટલી ઝેરના કટોરાને મારા અધરોની...... પ્રિયંકા પરમાર
દરિયાની ખારાશની વાત "તું" તો ના જ કર..... કારણ કે તારા " મનમાં" મે ડૂબકી લગાવી લીધી છે............ પ્રિયંકા પરમાર
શબ્દો ઓછા પડે તો આકાશની અસીમતા સમજી લેજો........ લાગણીઓ ઓછી પડે તો દરિયાની ગેહરાઈ સમજી લેજો....... વફાદારી ઓછી પડે તો પડછાયાની ખુમારી સમજી લેજો...... ધીરજ ઓછી પડે તો તોફાન પહેલાંની શાંતિ સમજી લેજો...... સમર્પિતતા ઓછી પડે તો મીરાંબાઈની પ્રિત સમજી લેજો.... બસ એટલું જ કહીશ.. મારા પ્રેમની રજૂઆત ઓછી પડે તો આ શબનો છેલ્લો પ્રયાસ સમજી લેજો........
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser