Quotes by Papa Ni Dhingali in Bitesapp read free

Papa Ni Dhingali

Papa Ni Dhingali Matrubharti Verified

@priyankachaklasiya081738
(62)

અંતરાત્માની ડિજીટલ ગઝલ...😊

જાત સાથે આ રીતે ના fraud કર;
આ ઉદાસીને હવે unload કર.

એક અવસર હાથ લંબાવી ઊભો!
હાથ સામો આપ, થોડું nod કર.

જિંદગી નામે અહીં play store છે,
તું ખુશીની app download કર.

આંસુઓનો log clear કર અને-
એક-બે સપનાં પછી upload કર.

રાખ શ્રધ્ધા, હાથ જોડી બેસ અહીં!
કહી રહ્યો છે એ કશુંક! decode કર.

ring તો વાગ્યા જ કરશે ભીતરે,
ત્રસ્ત હો તો સ્હેજ silent mode કર.

શ્વાસની system થવાની hang છે,
RAM ઓછી છે તો ઓછું load કર.

: હિમલ પંડ્યા

Read More

*सच्चाई की इस जंग मे ,*
*कभी झूठे भी जीत जाते है..*

*समय अपना अच्छा न हो तो ,*
*कभी अपने भी बिक जाते है..!!*


Mahadevaaaaa 😍

-Papa Ni Dhingali

Read More

"પાણી અમૂલ્ય છે,

બસ ઈચ્છાઓ પર ના ફરવું જોઈએ...!"

जो व्यक्ति दूसरों की बिना किसी भी स्वार्थपूर्ण उद्देश्य से मदद करता है,
वो असल में खुद के लिए अच्छे का निर्माण कर रहा होता है।


Mahadevaaaaa 😍

-Papa Ni Dhingali

Read More

લોકો આપણને
પર્સનલી જાણવા
કરતા..

ધારણાઓથી
વધુ
ઓળખતા હોય છે..

Evening vibes⛅

-Papa Ni Dhingali

अगर नजरिया खूबसूरत हो
तो हर चीज़ खूबसूरत लगती है

Mahadevaaaaa 😍

-Papa Ni Dhingali

ઊંચ નીચ માં નથી માનતી અમારી ગુજરાતી ભાષા...
એટલે જ અમારે કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતા...!!!
ગર્વ છે મને ગુજરાતી હોવાનો 🙏🏻
#વિશ્વ_ગુજરાતી_ભાષા_દિવસ ની શુભેચ્છાઓ ❣️

-Papa Ni Dhingali

Read More

ગમી જાય કોઈ અજાણ્યું સંગીત, 

એ પણ એક ગીત છે


       દિલ થી સમજી જાજો  કે, 

         એ પણ એક પ્રીત છે


સમજી શકાય ના જે શબ્દોને, 

એ પણ એક સંગીત છે


             હૈયું મારું હરવી લીધું જેણે, 

              એ પણ એક મનમિત છે

-Papa Ni Dhingali

Read More

હેસીયત ની બુલંદી નું
ગુમાન ક્યા સુધી?????
અહીં તો સુરજ જેવો સુરજ
પણ રોજ આથમે છે!!!!

Mahadevaaaaa 😍

-Papa Ni Dhingali

*જીવનની સુગંધ*
*એની પાસે જ છે,*
*જેમને ખીલવા અને ખરવાની*
*ક્ષણો વચ્ચે* 🌸🌺
*મહેકી જવાનો ખ્યાલ છે ...*

Mahadevaaaaa 😍

-Papa Ni Dhingali

Read More

🏻 કાચ ઉપર "પારો" ચડાવો તો "અરીસો" બની જાય છે.
અને કોઈને "અરીસો" દેખાડો તો "પારો" ચડી જાય છે.



🏻 જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ
સાથે ભરો, દરજી અને સુથારના નિયમ ની જેમ "માપવું બે
વાર, કાપવું એક જ વાર"...

Mahadevaaaaa 😍

-Papa Ni Dhingali

Read More