Quotes by Pratik Devmorari in Bitesapp read free

Pratik Devmorari

Pratik Devmorari

@pratikdevmorari5525


aik police vali fillings ,,,,,,,

*?"કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે*"

*?લાગણીઓ ઉછીની મળતી નથી*,
*?કદાચ એટલે જ એ બધાને જડતી નથી*...!
*લોકો વારંવાર કહેતા હોય છે કે ?'જીવતા રહેશું તો ફરી મળીશું'*
*પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે*
*?‍?‍?'મળતા રહેશો તો જીવતા રહેશું.

Read More

બાર વર્ષ ની અથાગ મહેનત પછી કેદી જેલ તોડી ને ભાગવામાં સફળ થયો.....
ઘરે પહોંચ્યો તો બાઇડી એ દરવાજો ઉઘાડતા વેંત પુછ્યુ: ટીવી માં બતાવે છે કે તમે આઠ કલાક પહેલા જેલ માંથી ભાગ્યા તો અત્યાર સુધી ક્યાં હતા?????

કેદી એ પોલીસ ને સામેથી ફોન કરી ને ધરપકડ વહોરી લીધી.....
??????
aa vaat parthi tame shu samjya replay me,,,,,

Read More