Quotes by PRATIK PATHAK in Bitesapp read free

PRATIK PATHAK

PRATIK PATHAK Matrubharti Verified

@pratik1303
(215)

ત્રીજો ચહેરો ....
બહુ જલ્દી લાવી રહ્યો છું

-PRATIK PATHAK

रेत सी फिसलती रहीं
तेरी मोहब्बत मेरे हाथो से
वक्त को क्या कसूर दे
कंबक्त हम ही निभा ना सके
उम्र हमारी गुजरती रहीं
मन भरते रहे तेरी यादों से
दिल कहेता है एक मौका तो दे
जो निभा नही उसको निभा सके

Read More

PRATIK PATHAK લિખિત વાર્તા "રાજુ બન ગયા જેન્ટલમેન - 5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19925114/raju-bangaya-gentleman-5

સાચું ને ??

pratik

-PRATIK PATHAK

જુલાઈ 21 થી માતૃભારતી એપ્લિકેશન માં સ્ટોરી લખવાનું ચાલુ કર્યું. અને આજે મને માતૃભારતી માં બ્લુટિક મળ્યું .જે માતૃભારતીમાં લખતા લેખક માટે ઘણું મહત્વનું છે.દરેક વાચક મિત્રો નો આભાર,મારા પરમ મિત્રો અને પરિવાર નો આભાર કે જેમણે મારી વાર્તાઓ વાંચી અને વાર્તાઓ લખવામાં ,કવર પેજ,એડિટિંગ વગેરે માં મદદ કરી .હજી તો ઘણું શીખવાનું બાકી છે અને જેને જેને શીખવ્યુંએ  ગુરુ રૂપી મિત્રો નો આભાર. અને અંતે માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.

Read More