Quotes by Pratik Vaghela in Bitesapp read free

Pratik Vaghela

Pratik Vaghela

@prateek


वो जगाह मेरे दिल के सबसे पास हे ..
जहाँ दोबारा तुजसे मिलने की आस हे ...

मिलते थे अकसर हम जहाँ.
वहाँ आज, सिर्फ तेरी ही तलाश हे...

बिताये थे जो लम्हे साथ हमने, उस रासते...
मेरी जिंदगी के वो पल सबसे खास हे ...

होता हु जब वहां, तो धड़कन में साँस हे ...
बाकि तो, जिन्दा होते हुए भी शरीर लाश हे ...

होती होंगी औरो के लिए जन्नते खास ..
मुझे तो सिर्फ वो कच्ची सड़क ही रास हे ..

Read More

*જીતતી હોય જો તું,
તો મને હાર થાવું ગમે....

*ખરીદદાર હોય જો તું ..
તો મને નીલામ થાવુ ગમે...

અરે ....

*થાતો હોય જો ઉજાસ તારા ઓરડે,
તો મને સળગી ને ખાક થાવુ પણ ગમે.....

Read More

ચાલ તો ચાલવાની નય ...
ને માત પણ ખાવાની નય ....

જીત તો થવાની જ નય ....
ને હાર પણ જોવાની નય ...??

આજ-કાલ જાત સાથે ચાલાકી ચાલી રહી છે ....
પોતાના માંથી પોતાની જ બાદબાકી ચાલી રહી છે ....

*કેમ "આમ" કરે છે .....
શું "પરીક્ષા" મારી કરે છે . ??

*આંખો મારી "રડે" છે ....
ને તને,એમાંય "મજા" જડે છે...

*હવે તો "શબ્દો" પણ મારી સાથે "લડે" છે...
પણ તને ક્યાં કોઈ "ફરક" પડે છે...??

Read More