Quotes by Prajapati Mahendra in Bitesapp read free

Prajapati Mahendra

Prajapati Mahendra

@prajapati


*આજે જ લખવાની શરૂઆત કરી છે મિત્રો ભુલચુક થાય તો કહેતા રહેજો...!!!*?

*ચાલ મુક આ સંસારની માયાજાળને,બહાર જો આ ઉનાળાની ઠંડી રાતને....!!!*

*ચાલ જો આ પવનના લહેરની શીતળતાને,ચાલ મુકી બધુ એક નવા વિચારને વાવી આવીએ...!!!*

*આપણે તો સુખ-દુખનુ ઘણુ પુછ્યુ,ચાલ આજે બીજાનુ સુખ-દુખ પુછવા જઇએ...!!!*

*રોજરોજ થાક્યા એક જ વાતથી,ચાલ બહાર આજે નવી વાત લઇ આવીએ...!!!*

*જો માણ આ મોગરાના ફુલોની મહેકને,કંઇક કહી રહ્યા છે મહેકતી વાત આપણને...!!!*

*હુ પણ સાંભળુ તુ પણ સાંભળ આ મહેકની વાતને,મારી જેમ મહેકતી રાખજો શબ્દો થકી તમારી દુનિયાને...!!!*

*?M_કુમાર...!!!?*

Read More

*મારા મનની વહેમ હતી કોઇક આવવાનુ છે અને એ હકીકત બની તુ આવી ગઇ...!!!*

*મારા મનની મુરાદ હતી એ વહેમ અને તુ આવી મનની મુરાદ પુરી થઇ ગઇ...!!!*

*કંઇક અજુગતુ લાગતુ હતુ એ દિવસે અને તુ આવી જાદુ કરી ગઇ...!!!*

*તને જોઇ દીલ મારૂ ધબક્યુ અને તારી એ શરમ પણ શરમાઇ ગઇ...!!!*

*❤M_કુમાર...!!!?*

Read More

*સાતમા વર્ષથી ભેગા હતા આપણે આ સત્તરમુ વર્ષ જુદા કરી ગયુ...!!!*

*નાના નાનપણમા પણ દોડતા હતા અને આજે પણ દોડતા રહ્યા અલગ થઇને...!!!*

*હુ ફસાઇ ગયો આંકડાની માયાજાળમા અને તુ એ નાનકડી સોયમા...!!!*

*હુ પણ એજ છુ તુ પણ એજ છે બદલી ગયો સમય આપણને...!!!*

*?M_કુમાર...!!!?*

Read More

હિટલરનું એક વાક્ય બહુ જ અદભુત છે.એણે કહ્યું હતું...
તમારા ચરિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે જ્યાં ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે...
ચરિત્રને બનાવો... તો આકાશ જેવું બનાવો...
જેના સુધી પહોંચવાની સૌની પ્રબળ ઇચ્છા હોય......

*આપનો દિવસ શુભ રહે....*

Read More

*જો શાંતિ થી જીવવું હોય*
*તો બીજા ને બદલવા કરતા*
*પોતાની જાત ને બદલો..*

*કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય*
*આખી દુનિયા માં જાજમ*
*ના પથરાય..*
...##mp

Read More

ગજબ નું મેણું માર્યું
પ્રભુ એ આજે મંદિર માં
કહ્યું કે
હમેશાં
માંગવા માટેજ આવે છે
ક્યારેક
મળવા તો આવ મને, માંગવા નિ જરુર નહિ પડવા દવુ......!!!!

......##mp

Read More

કોઈની પાસે બે ઘડી બેસવાથી
તમે હળવાશ અનુભવતા હો...
ને મારા વ્હાલા...!

તો એમ સમજી લો કે
એજ તમારું હિલસ્ટેશન છે..!

Read More

આત્મવિશ્વાસ વિષે આલોચના

good
http://matrubharti.com/book/8921/