The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"જીંદગી કેટલાક ટુકડામાં વહેચાઇ ગઇ,ટુકડા ભેગા કરવા રહ્યો અેટલામાં સમેટાઇ ગઇ"
"સચવાઇ જશે સમય જ્યારે સાચવી લેસો અે વ્યક્તિને જે તમને સાચવે છે,અેમના ગયા પછી સમય પણ તમને સાચવી ના શકે"
"જીંદગી પણ ડીઝીટલ હોત તો કેવી મજા આવત, દુર થયેલ સબંધને ક્ષણિકમાં નજીક લઇ આવત, જોવાયેલ સ્વપ્નનો સ્ક્રિન શોટ લઇ પાછુ અેને માણી શકત, સારા સબંધોને Save અને ખરાબ સબંધોને Delete કરી શકત, આ બધુ તો ઠીક પણ જે વ્હાલુ હોય અેને પાસવર્ડ મારી હંમેશ સંગ્રહી રાખત,"
"અેકલતા અે પોતાની સાથે વિતાવેલ શ્રેષ્ઠ સમય છે."
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser