Quotes by Jago Praful in Bitesapp read free

Jago Praful

Jago Praful

@praful12345


મને માતૃભારતી પર ફોલો કરો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

સ્વાર્થ નિસ્વાર્થ
આજે દરેક નો કોઈ ને કોઈ જોડે સ્વાર્થ તો હોય. જો કોઈ માણસ આપણ ને બહુજ પાણી પાણી કરી નાખી દેય તો એનો કોઈ સ્વાર્થ તો હોય. જ માટે સાવચેત રહેવું તેના મન ની વાત જાણી લો અને કોઈ સ્વાર્થ વગર કામ કરશે તો એ પણ છેલ્લે મતલબી નીકળશે માટે પોતાના પર નિર્ભર રહો જો કોઈ તમને મદદ નહિ કરે એકવાર માગી જોવો આડી અવળી વાતો કરી તમને પોહચવા નહિ દઈ તમારી પાસે હશે તો તમને બહુજ યાદ કરશે નહિ હોય તો જવાદે આમ છે તેમ છે એવું છે આવું છે તેવું છે એમ કરશે કોઈ કોઈ નું નથી તમે તમારા જાતેજ સદ્ધર તો બધું આવી ગયું મારો અનુભવ પણ એજ કેસે જે તમને કોઈ સુખ દુઃખ માં સાથ આપે કોઈ સ્વાર્થ વગર અને બીજી કોઈ અપેક્ષા નાં રાખે એક એજ તમારું પોતાનું અને એજ તમારી પત્ની માટે એનેજ સર્વત્ર ગણો કેમ કે બધા છોડી ને જશે પણ એ નહિ જાય દીકરો દીકરી પણ સમય આવે બદલાય જશે જો દીકરી સારી હોય તો કદર કરશે નહિ તો કેટલાય એવા ઉદાહરણ છે જ્યાં દીકરી. પણ સ્વાર્થી હોય છે ને દીકરો પણ પતિ ગમે તેવો ગાંડો ગેલો હોય તો પણ એક એજ તમારો બચાવ કરશે માટે પતિ ને પણ એકબીજા ની સાથે જીવન જીવવા માટે એકબીજા નો વિશ્વાસ કરવો પડશે અને વ્હેમ પણ છોડવો પડશે જો વ્હેમ નહિ રાખો તો જીવન તમારું સરસ જશે જો સારી પત્ની અને પતિ હોય તો જીવન સ્વર્ગ જેવું લાગશે માટે કોઈ ની આત્મા ને ઠેશ લાગે તો માફ કરશો આગળ તો મન માં ગણું બધું છે પણ તમે સમજુ છો આગળ તમે સમજી સકો છો આગળ નથી લખતો કોઈ ને દુઃખ થાય તો માફ કરજો કોઈ બેન દીકરી કે ભાઈ ને ખોટું લાગે તો માફ કરજો ને કૉમેન્ટ માં લખજો કે મારી સાચું છે કે ખોટું જઈ હિંદ

Read More

"દીકરી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

"અંધવિશ્વાસ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

# અનાથ #





એક નાનકડા ગામ માં નવ દંપતી નું રેહવા આવે છે પણ ત્યાં ની આવી ગંદી વસ્તી જોઈ ને નવાઇ લાગે છે એટલી બધી વસ્તી માં અમુક લોકો સારા હોય છે
તેમની પોતાની દીકરી ભણવા જતી હોય છે દીકરી પણ કેવી રૂપવાન સુશીલ સ્કુલે થી પોતાનું ઘર ને ઘર થી સ્કૂલ બસ આજ એનો ક્રમ અને ઘરકામ માં મદદ કરે
થોડા સમય પછી ની વાત છે સમય બદલાયો તેમ દીકરી યુવાન થવા લાગી બાપ ને ચિંતા થવા લાગી
એજ ગામ માં મુખી નો દિકરો રહેતો હતો મુખી સ્વભાવે સારો પણ દિકરો બહુ ક્રૂર હતો તેને ગરીબ ની દીકરી પીછો કરતો હતો રોજ સાત દિવસ વીતી ગયા દીકરી બાપ ને કેવા લાગી માં બાપ દીકરી ને શાંત કરતા ને કહેતા આપને એમને નાં પોહચી વરિયે બેટા તું ધીરજ રાખ સૌ સારા વાના થશે
પણ આખરે તો એ વખત આવીજ ગયો જેનું કોઈ સપના માં પણ આવી રીતે નાં વિચારી સકે એ નરાધમે એ દીકરી ને પીંખી નાખી ને કીધું જો કોઈ ને વાત કરી છે તો તારા માં બાપ ને મારી નાખીશ પણ છું થાય દીકરી રોજ રોજ ઉદાસ રહેતી ને કોઈ ની સાથે બોલતી નહિ એકલી ખૂણા માં બેસી રહેતી ને એ વસ્તુ એને રોજ રોજ યાદ આવ્યાં કરતી ને ડરી જતી
પોતાના મા બાપ બહુ કહેતા પણ કહેતી નહિ મા બાપ પણ વિચરતા હતા કે રોજ ખુશ રહેનારી મારી આ દીકરી આજે આમ કેમ બેસી રહે છે સ્કૂલ પણ નહતી જતી
પણ. ઈ સમય આવી ગયો આમ કરતા કરતા થોડા સમય વીતી ગયો દીકરી નાં પેટ મા ૨ મહિનાનો ગર્ભ રહી ગયો મા ને ખબર પડી તેને દીકરી ને બહુ મારી મારી ને અધમુવી કરી પણ બાપ એને કહેતો એનો છું વાંક છે બિચારી નો
થોડા સમય પશી દીકરી ઘરે થી ભાગી આત્મહત્યા માટે પણ બાપ એ પકડી ઘરે લાવી ખૂબ સમજાવી ને વચન આપ્યું કે તું અને જન્મ આપ બીજું આગળ નું હું જોઈ લઈશ
દીકરી એ એક બાળક ને જન્મ આપ્યો ને દિકરો જન્મ્યો પણ જોડે કેવી રીતે રાખી સકે માટે બાપ એને અનાથ આશ્રમ નાં પગથિયે મૂકી રડતો રડતો ઘરે આવી દીકરી ને શાંત કરી
આમ કરતાં સમય વીતી ગયો તેનો જ દિકરો આશ્રમ માં મોટો થયો પણ પોતાની મા ને ખોળવા ત્યાંથી ભાગી ગયો કેમ કે લોકો અનાથ બોલાવી સકે એ એને ગમતું ન હતું
તે એજ ગામ માં આવી ગયો જ્યાં એની જન્મ ભૂમિ હતી તે એક મોટો માણસ બની ગયો હતો ભણી ગણી ને
એક દિવસ એનોજ બાપ પેલો નરાધમ એની સાથે ગામ માં આવા માટે લડાઈ કરતો એક દિવસ બંને લડી રહ્યા હતા ત્યારેજ દીકરી નો બાપ ત્યાંથી નીકળતી વખતે જોઈ ગયો પણ ચૂપ રહ્યો એ પારખી ગયો પેલા નરાધમ ને ને દીકરા ને પોતાના ઘરે લાવી કીધું કે તારું કોઈ છે દિકરો બોલ્યો હું અનાથ છું ને ત્યારેજ મા રડવા લાગી પણ માં દીકરા ને ઓળખી ગઈ કેમ કે એને લખું હતું હાથ ઉપર બધી વાત કરી બદલો લેવા જાય છે મુખી પણ જાણી ગયો એને દેશવટો આપ્યો ને મુખી નો દિકરો અપનાવા હા પાડી ને દીકરા ને માં બાપ મળી ગયો ને સુખે થી રહેવા લાગ્યા

# સમાપ્ત#

Read More

દહેજ
નમસ્તે પ્રણામ
મારા વડીલો બહેનો ભાઈઓ આજે આ દુનિયા માં લોકો જ્યારે દીકરી નાં લગ્ન કરે એક બાપ બિચારો ગરીબ હોય ને સામે થી તેડું આવે દહેજ નું જો નાં આપો તો દીકરી આખી જિંદગી ત્રાસ સહન કરે છે ગરીબ હોય કે અમીર દહેજ પર પ્રતિબંધ મૂકવો જોઈએ
આજે આ દુનિયા માં ગણી દીકરી ઓ દહેજ ની વાત સાંભળી અને સાસરી નાં ત્રાસ થી કંટાળી આત્મહત્યા કરે છે ને પોતાના સપના સાથે લઈ મરે છે પોતાના માં બાપ ને પણ નથી મળી શકતી તો શક્ય હોય તો દહેજ નાં માંગો કેમ કે કેટલાયે લોકો ની દીકરી ઓ એ આમાં પોતાનાં જીવ ગુમાવ્યા છે જો સાશું દીકરી ગણે અને દીકરી માં ગણે સાશુ ને તો આ દુનિયા માં નવી સુગંધ ભરી જાય માટે દોસ્તો એક વાત તો સત્ય છે કે તમે પોતે વિચારો કે તમારી પણ પોતાની બેન દીકરી છે તો. એ પણ કોઈ ની તો બેન દીકરી છે ને દરેક સાસરે જનાર દીકરી દહેજ નાં ત્રાસ થી નાં આત્મહત્યા કરે એવું વિચારી થાય એટલી મદદ કરો
ને સન્માન આપો બસ આગળ નથી લખતો તમે બધાજ સમજુ છો
કોઈ ની આત્મા ને ઠેશ લાગે તો માફ કરજો

સમાપ્ત

Read More

# ભાઈ બેન ની અમર કહાની

નાનકડું ગરીબ ઘર .દીકરા દિકરો નો ઉછેર
માં બાપ નું મરણ માંમાં નું આગમન મામી નો અત્યાચાર વધારે પડતો ત્રાસ ભાઈ બેન ઘર ની બહાર નીકળવું
ઉમર નાની જંગલ માં ભટકવું ભૂખ્યા તરસ્યા ફરવું ભાઈ ને તરસ લાગવી બેન માં નું ભજન સંભળાવતી સતા ભાઈ થી નાં રેવાતું
બેન નું જંગલ મા પાણી ગોત્વું રસ્તા થી અજાણ ભૂલા પડવું બેન નું આ બાજુ રડવું ભાઈ નું આ બાજુ રડવું સાંજ પડવી જંગલ મા વાણિયા સેઠ નું આગમન રડતો અવાજ જોઈ દીકરી ને સાથે લઈ જવી આ બાજુ ભાઈ એકલો બાવા ની જમાત
રડતો અવાજ ભાઈ ને લઈ જવો ....
****થોડા સમય પછી****
ઘણા વર્ષો વીતી ગયા ભાઈ બાવો બની વાજિંત્રો વગા ડી ભિક્ષા માગે આ બાજુ બેન નું સેઠ નવઘરે મોટું થવું
દીકરી નો મુરતિયો શોધવો . ઘરે માંડવો નાખવો
માંડવા માં સાપ કરડવો બધું કરતા જહર નાં ઉતવું
જોગી ની જમાત મા ભાઈ નું ઓચિંતું આગમન ભીડ જોવી સેઠ નું કગરવું ભાઈ મંત્ર નો જાણકાર દીકરી ઊભી થવી ભાઈ નું વાંજીંત્રું લઈ ગાવું જતા જતા બેન ને યાદ આવું ભાઈ બેન નું ભેટવું મામી પાછે જવું મામાં નું પુષ્વું મામા નું મરણ બતાવું બહું વર્ષો પેલા એમનું જવું ત્યાર બાદ મામી નું રોકવું પસ્તાવો થવો બધી હકીકત કેવી ભાઈ બેન નું સાથે રેવું સેઠ નું કન્યાદાન ભાઈ ને લઈ જવો સેઠ બનાવ્યો
** સમાપ્ત**

Read More

માં એ માં છે બીજા બધાં વગડા નાં વા છે જો પેલો શબ્દ બાળક જન્મ લે ત્યારે માં માં બોલે છે પણ એજ દિકરો મોટો થાય ને માં ને રડાવે છે જો આજે ઘણા વૃદ્ધાશ્રમ મા અનાથ આશ્રમ મળી જાય તો એક દુઃખી માં ને દિકરો મળી જાય અને એક દુઃખી દીકરા દીકરી ને મા બાપ મળી જાય right
#દુષ્ટ

Read More

માં માં છે બીજા વગડાના વા
#દુષ્ટ