Quotes by Pooja Hamirani in Bitesapp read free

Pooja Hamirani

Pooja Hamirani

@poojahamirani190202


એક સુંદર વિચાર...

ગઇ કાલે એક સિરિયલ જોઈ અને મન માં એક વિચાર થયો....

શુ કોઈ ના પતિ અને પત્ની ગુજરી જાય....અને કોઈ એ વ્યક્તિ ના વિશે પૂછે કે,' એ કોણ???....'
તો એ વ્યક્તિ શુ કહે...???
એ મારો પતિ કે પત્ની હતી???...કે એ મારો પતિ ક પત્ની છે???....
આ ક્ષણભંગુર દુનિયામાંથી અલવિદા કહેવાથી એની સાથે નો નાતો.... એની સાથે જોડાયેલ લાગણીઓ.....સ્મરણો.....સ્નેહ....એ કય મટી જતું નથી....!!!
એ તો હંમેશા આ સ્થૂળ આંખે નહીં પણ મન ની આંખેથી તો જરૂર દેખાય.... ખરું ને...???

Read More

અતિત ને વળી કયાં હોય છે
' અંત '
જરા યાદ કરો એટલે થાય છે
' જીવંત '

હવાને હવા હતી.
એની આઝાદી પર ...

માણસે એને પણ ફૂગ્ગામાં
ભરી વેચી દીધી....

જીંદગી આવડ્યું તેવી રીત્તે
મેં જીવી લીધી
પડી તિરાડ તો
ડુસકા ભરી ને સીવી લીધી…

થોડી લાગણી શું પી લીધી...

જિંદગી હજુયે લથડિયાં ખાય છે?

સમયની શોધ થઈ તેની આગલી સાંજે

મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?

- મુકુલ ચોક્સી