Quotes by Pooja Boghara in Bitesapp read free

Pooja Boghara

Pooja Boghara

@poojaboghara6141


એક વાત કહું તને સાંભળ..

તું મને પુરે પૂરી તારી બનવી લે
કા તો સાવ મૂકી દે મને મારા હાલ પર ...

પણ આ જે અધવચ્ચે રાખી છે ને એનું કઈક નિવારણ લાવ ..

નથી રહી શક્તિ તારા વગર નથી તો કોઈને કહી કહી શક્તિ તારા વિશે ...

-Pooja Boghara

Read More

પૂજા કહેવી તને એક વાત છે, તું મારું સ્મિત અને તું જ મારું ગીત છે,
કેમ દુર રહી શકું પૂજા હું તારાથી, હું ધડકન અને તું મારો શ્વાસ છે !!

-Pooja Boghara

Read More

इश्क़ की बात मत करो अब तुम जनाब 🙏🏻
हम इसमे खेल चुके है , और हार भी चुके है 💔
क्या कहे उस दिल तोड़ने वाले को 🙂
बोलता है अभी प्यार करता हु ☺️
लेकिन बात तो दिल टूटने वाली ही करता है 💔

Pooja Gauvarang boghara

-Pooja Boghara

Read More

એક વાત કહું છું સાંભળ ... 
હું ગમે એટલો ગુસ્સો કરું પણ તું મરાથી નારાજ નહિ થતો ....

એક વાત કહું છું સાંભળ ....
ક્યારેક ગુસ્સામાં હું તને કહું તું મને ભૂલી જા તો મને ગળે લગાવી લેજે...

એક વાત કહું છું સાંભળ ....
તું મારી લાઈફમાં આવ્યો ત્યારથી હું ખુશ છું...

એક વાત કહું છું સાંભળ ...
તું મને તારા ખોળામાં માંથુ રાખી ને સુવાદેને એમ મને શાંતિ મળે છે ....

એક વાત કહું છું સાંભળ ...
બધા વગર મને ચાલશે પણ તારા વગર નથી ચાલતું ...

એક વાત કહું છું સાંભળ ...
મને તારી પાસેથી કઈ નથી જોઈતું બસ એક તારો સાથ જોઈએ છે...

એક વાત કહું છું સાંભળ ...
કોઈએ કોઈને પ્રેમ ના કર્યો હોય ને એટલો પ્રેમ મારે તારી પાસેથી જોઈએ છે ...

એક વાત કહું છું સાંભળ ....
મને મનાવવાનું બહાનું તું ગોતી ને રાખ , હું નારાજ થાવ તો પણ તું મારુ ધ્યાન રાખ ...

એક વાત કહું છું સાંભળ ...
એક ઈચ્છા છે મારી લોન્ગ દ્રાઈવ, એમાં ઝરમર ઝરમર વરસાદ , બહુ બધી વાતો અને બસ હું અને તું જ ....

એક વાત કહું છું સાંભળ...
હું નારાજ થઈ જાવ તો મનાવી લેજે કઈ ના બોલ બસ એક kiss કરી લેજે...

એક વાત કહું છું સાંભળ ...
એક વાર નહિ હજાર વખત જોવ છું તને દિવસ માં તો પણ જીવ નથી ધરાતો મારો....

પૂજા ગૌરાંગ બોઘરા 💖

Read More

સાંભળ્યું છે કે એ તારા dp ને ઝુમ કરી ને જોવે છે.
હા સાંભળ્યું છે કે એ તારા dp ને ઝુમ કરી ને જોવે છે .
કેમ પાછો પ્રેમ થાય છે કે શું ?

-Pooja Boghara

Read More

હું તરસુ છું તમારી એક ઝલક ને
મન મૂકીને વરસો તો સારું છે..!

-Pooja Boghara

વિતાવવી છે થોડી ક્ષણો તમારી સાથે ..
તમે એને સમય કહેજો હું એને જિંદગી કહીશ ..

-Pooja Boghara

તારી સાથે મન ભરી ને વાતો થાય છે ..
બીજા કોઈ સાથે વાત કરવાની ઈચ્છા જ નથી હવે ..
તું મારા જીવન માં છે એ જ બહુ છે ..
બીજું મારે ક્યાં કઈ જોઈએ છે ..

-Pooja Boghara

Read More

વાતો વાતો માં પ્રેમ થયો ..
આજે એ પ્રેમ બેહદ થયો છે ..

-Pooja Boghara

જે ખરેખર ચાહતા જોય છે
એ ક્યારેય કઈ માંગતા નથી હોતા ..

-Pooja Boghara