Quotes by Pinki Dalal in Bitesapp read free

Pinki Dalal

Pinki Dalal Matrubharti Verified

@pinkidalalgmail.com
(8k)

સહુને શુભકામના...

सिर मुकुट कुण्डल तिलक चारु उदारू अंग विभूषणं।

आजानु भुज शर चाप धर संग्राम जित खर-धूषणं।।
रामनवमी की शुभकामना।

Read More

चांद को क्या मालूम चाहता है उसे कोई चकोर .. #moon #venus

ગુડી પડવાની શુભકામના ...May this Gudi Padwa bless you and your family with health, wealth, and success and lead you to the path of peace and blissful happiness.
Happy Gudi Padwa.

Poetic liberty ને નામે શું શું ચલાવી શકાય તેનો વરવો દાખલો જોવો હોય તો Zee 5 પર Taj : Divided by blood જોવી રહી. નસીરુદ્દીન શાહ થી લઈને અદિતિ રાવ હૈદરી , ઝરીના વહાબ કોઈ કશું કરવા સમર્થ નથી. એક જબરદસ્ત સ્ટોરી અસાધારણ નબળાં પાત્રાલેખન ને કારણે એવું લાગે કે બનાવવા ગયા બિરયાની બની ગઈ ખીચડી... Spoilers ahead. Series જોવી હોય તો બ્લોગ ન વાંચશો. #TAJonZEE5 the #historicalfiction #Mughal

Read More

हम बहुत दूर निकल आए हैं चलते चलते..

अब ठहर जाएँ कहीं शाम के ढलते ढलते..

दिन में आने लगे हैं ख़्वाब मुझे

उस ने भेजा है इक गुलाब मुझे

तुझ में और मुझ में फर्क है सिर्फ इतना,
तेरा कुछ कुछ हूँ में, और मेरा सब कुछ है तूं…..!!!

#PinkiDalal

આજે પ્રકરણ 2 પ્રકાશિત થયા પછી નવલકથા કલ્મષના નવા હપ્તા દર શુક્રવારે પ્રકાશિત થશે.
Happy reading... 😊

-Pinki Dalal

મૈત્રી, પ્રેમ અને લાલસા વચ્ચે રચાતી પ્રપંચકથા..